Gujarat ATS: ઝડપાયેલ આતંકી નફરાનનો પિતા શ્રીલંકાનો મોટો ડોન

આતંકી નફરાનનો પિતાએ કરી હતી જજની હત્યા4 આતંકીઓની ટિકીટ બુક કરાવનાર ઝડપાયો શ્રીલંકા પોલીસે બુક કરાવનારની કરી અટકાયત અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ ISIS સાથે સંકળાયેલા 4 આતંકીના કેસમાં ગુજરાત ATS દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત ATSની સાથે સાથે તમિલનાડુ ATS અને શ્રીલંકા પોલીસ પણ તપાસમાં સામેલ થઈ છે. તો શ્રીલંકામાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા 4 આતંકીઓ પૈકી એક આતંકી મોહમ્મદ નફરાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકી મોહમ્મદ નફરાનનો પિતા પણ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઈકોર્ટના જજની હત્યા કરી હતી. મોહમ્મદ નફરાનના પિતા નિયાસ નૌફરને વર્ષ 2004માં હાઇકોર્ટના જજ સરથ અંબેપિટિયાની હત્યા માટે મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી. તો, વર્ષ 2017માં શ્રીલંકા પોલીસ દ્વારા નફરાનના પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમ અન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Gujarat ATS: ઝડપાયેલ આતંકી નફરાનનો પિતા શ્રીલંકાનો મોટો ડોન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આતંકી નફરાનનો પિતાએ કરી હતી જજની હત્યા
  • 4 આતંકીઓની ટિકીટ બુક કરાવનાર ઝડપાયો
  • શ્રીલંકા પોલીસે બુક કરાવનારની કરી અટકાયત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ ISIS સાથે સંકળાયેલા 4 આતંકીના કેસમાં ગુજરાત ATS દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત ATSની સાથે સાથે તમિલનાડુ ATS અને શ્રીલંકા પોલીસ પણ તપાસમાં સામેલ થઈ છે. તો શ્રીલંકામાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે.

મળતી માહિતી મુજબ, પકડાયેલા 4 આતંકીઓ પૈકી એક આતંકી મોહમ્મદ નફરાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકી મોહમ્મદ નફરાનનો પિતા પણ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઈકોર્ટના જજની હત્યા કરી હતી. મોહમ્મદ નફરાનના પિતા નિયાસ નૌફરને વર્ષ 2004માં હાઇકોર્ટના જજ સરથ અંબેપિટિયાની હત્યા માટે મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી.

તો, વર્ષ 2017માં શ્રીલંકા પોલીસ દ્વારા નફરાનના પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમ અન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.