Gujarat Monsoon: વરસાદની આગાહી વચ્ચે આ શહેરોમાં મેઘમહેર શરૂ

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો ભરૂચમાં ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ આવ્યો આજે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં ખટોદરા, ભટાર, રિંગ રોડ તથા ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વિરામ બાદ રાત્રી દરમિયાન વરસાદની એન્ટ્રી થઇ હતી. ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. તેમજ સુરત શહેરમાં વરસાદ આંખ મિચોલી રમી રહ્યો છે. તેમજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ શિનોર પંથક તથા અવાખલ, માલસર, દામાપુરા, માંડવા અને માલપુર, અચીસરામાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ પડતા ખેડૂતોએ રાહત અનુભવી છે.વરસાદી માહોલ બનતા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ આવ્યો છે. જેમાં જંબુસર, પાલેજ, નિકોરા ગામમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ છે. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રીએ ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદી માહોલ બનતા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Gujarat Monsoon: વરસાદની આગાહી વચ્ચે આ શહેરોમાં મેઘમહેર શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ
  • સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો
  • ભરૂચમાં ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ આવ્યો

આજે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો

સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં ખટોદરા, ભટાર, રિંગ રોડ તથા ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વિરામ બાદ રાત્રી દરમિયાન વરસાદની એન્ટ્રી થઇ હતી. ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. તેમજ સુરત શહેરમાં વરસાદ આંખ મિચોલી રમી રહ્યો છે. તેમજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ શિનોર પંથક તથા અવાખલ, માલસર, દામાપુરા, માંડવા અને માલપુર, અચીસરામાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ પડતા ખેડૂતોએ રાહત અનુભવી છે.

વરસાદી માહોલ બનતા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ આવ્યો છે. જેમાં જંબુસર, પાલેજ, નિકોરા ગામમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ છે. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રીએ ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદી માહોલ બનતા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.