રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે

3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયુ 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના છે. તેમાં 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયુ છે. તથા 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી પહોંચ્યુ છે. અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 38.6, અમરેલીમાં 38.8 ડિગ્રી તેમજ રાજકોટમાં 38.7, સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન વિશે વાત કરીએ તો ડીસામાં 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી, ભાવનગર 36.7 ડિગ્રી, રાજકોટ 38.7 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. બે દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે મહુવા 38.4 ડિગ્રી તથા ભુજ 39.5 ડિગ્રી, કંડલા 37.2 ડિગ્રી અને કેશોદમાં 37.4 ડિગ્રી તાપમાન જોવ મળ્યુ છે. આગામી બે દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેમાં 10 અને 11 એપ્રિલે લોકોને ગરમીથી ત્રસ્ત થયા બાદ બફારાનો અનુભવ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાઓથી વાતવરણ ઉકળાટભર્યું રહેશે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે. 

રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયુ
  • 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર
  • અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના છે. તેમાં 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર થયુ છે. તથા 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે. તેમજ વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી પહોંચ્યુ છે.

અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન

અમદાવાદમાં 38.8, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 38.6, અમરેલીમાં 38.8 ડિગ્રી તેમજ રાજકોટમાં 38.7, સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન વિશે વાત કરીએ તો ડીસામાં 38.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, સુરત 37.8 ડિગ્રી, અમરેલી 38.8 ડિગ્રી, ભાવનગર 36.7 ડિગ્રી, રાજકોટ 38.7 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.

બે દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે

મહુવા 38.4 ડિગ્રી તથા ભુજ 39.5 ડિગ્રી, કંડલા 37.2 ડિગ્રી અને કેશોદમાં 37.4 ડિગ્રી તાપમાન જોવ મળ્યુ છે. આગામી બે દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેમાં 10 અને 11 એપ્રિલે લોકોને ગરમીથી ત્રસ્ત થયા બાદ બફારાનો અનુભવ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાઓથી વાતવરણ ઉકળાટભર્યું રહેશે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે.