Ahmedabad: અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સ્થાનિકો પરેશાન, તંત્ર સામે ભારે રોષ

અમદાવાદના અનેક વિસ્તારમાં ઠેરઠેર ભરાયા પાણીવરસાદી પાણી ભરાતા ટુ-વ્હીલર વાહનચાલકો પરેશાન નિકોલમાં 3થી 4 ફૂટ જેટલુ ભરાયુ પાણી અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમામ જગ્યાઓ પર વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે અને ઠેરઠેર જગ્યાએ પાણી ભરાવાની, ભુવા પડવાની, રોડ ધોવાઈ જવાની અનેક સમસ્યાઓ સામે આવી છે. ગોમતીપુરમાં પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકી વાત કરીએ અમદાવાદના પૂર્વ વિસ્તારની તો ગોમતીપુરમાં પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વાહનચાલકોને સૌથી વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનમાં પાણી ભરાતા ટુ-વ્હીલર બંધ પડી જવાની સમસ્યા સામે આવી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાને લઈ સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવા મુદ્દે AMC સિટી એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે, તેમને કહ્યું કે પૂર્વ વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટે અને પમ્પિંગ લાઈન શરૂ કરવા માટે સૂચના આપી દેવાઈ છે. નિકોલમાં પણ પાણી ભરાવવાની સમસ્યા ઉલ્લેખનીય છે કે શહેરના નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા આવી છે. નિકોલમાં 3થી 4 ફૂટ જેટલુ પાણી ભરાયુ છે અને અનેક વાહનો બંધ પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલાક સ્થાનિકો વાહનચાલકોની મદદે આવ્યા અને ધક્કા મારીને વાહનો વરસાદો પાણીમાંથી બહાર કઢાયા છે. AMTSની બસ પણ ભરાઈ પાણીમાં ત્યારે શહેરના વટવા વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે અને સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વટવાના પુનિત નગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદી પાણીમાં AMTSની બસ પણ ભરાઈ ગઈ છે, શહેરના અમદુપુરામાં 3 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા અને પાણી ભરાતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

Ahmedabad: અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સ્થાનિકો પરેશાન, તંત્ર સામે ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના અનેક વિસ્તારમાં ઠેરઠેર ભરાયા પાણી
  • વરસાદી પાણી ભરાતા ટુ-વ્હીલર વાહનચાલકો પરેશાન
  • નિકોલમાં 3થી 4 ફૂટ જેટલુ ભરાયુ પાણી

અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમામ જગ્યાઓ પર વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે અને ઠેરઠેર જગ્યાએ પાણી ભરાવાની, ભુવા પડવાની, રોડ ધોવાઈ જવાની અનેક સમસ્યાઓ સામે આવી છે.

ગોમતીપુરમાં પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકી

વાત કરીએ અમદાવાદના પૂર્વ વિસ્તારની તો ગોમતીપુરમાં પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વાહનચાલકોને સૌથી વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનમાં પાણી ભરાતા ટુ-વ્હીલર બંધ પડી જવાની સમસ્યા સામે આવી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાને લઈ સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવા મુદ્દે AMC સિટી એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે, તેમને કહ્યું કે પૂર્વ વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટે અને પમ્પિંગ લાઈન શરૂ કરવા માટે સૂચના આપી દેવાઈ છે.

નિકોલમાં પણ પાણી ભરાવવાની સમસ્યા

ઉલ્લેખનીય છે કે શહેરના નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા આવી છે. નિકોલમાં 3થી 4 ફૂટ જેટલુ પાણી ભરાયુ છે અને અનેક વાહનો બંધ પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલાક સ્થાનિકો વાહનચાલકોની મદદે આવ્યા અને ધક્કા મારીને વાહનો વરસાદો પાણીમાંથી બહાર કઢાયા છે.

AMTSની બસ પણ ભરાઈ પાણીમાં

ત્યારે શહેરના વટવા વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે અને સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વટવાના પુનિત નગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદી પાણીમાં AMTSની બસ પણ ભરાઈ ગઈ છે, શહેરના અમદુપુરામાં 3 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા અને પાણી ભરાતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.