Ahmedabad News : સ્માર્ટ મીટર 'Fool Bill',રેખાબેનને પોણા સાત લાખ અધધધ બિલ

દર મહિને જૂના મિટરમાં 4થી 5 હજાર આવે છે બિલ સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર આવ્યું પરિવાર મહિને 20000 કમાય છે અને લાઇટ બિલ મહિનાનું આવ્યું 6 લાખ 67 હજારસ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન બળતામાં ઘી હોમે તેવા એક સમાચાર વડોદરા પછી અમદાવાદથી આવ્યા છે. સ્માર્ટ મીટરનું ભૂત હજુ પણ સળવળી રહ્યુ છે. વડોદરાના નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેનના હાથમાં જ્યારે બિલ આવ્યુ ત્યારે તેમના પગની નીચેની જમીન સરકી ગઇ હતી. રેખાબેનના ચાલુ મહિનાનું બિલ આવ્યું 677873.12 રૂપિયા. પોણા સાત લાખ બિલ આવતા પરિવાર મુકાયો ચિંતામાં.સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર  દર મહિને જૂના મિટરમાં 4થી 5 હજાર આવે છે બિલ. સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર આવ્યું. પરિવાર મહિને 20,000 કમાય છે અને લાઇટ બિલ મહિનાનું આવ્યું 6 લાખ 67 હજાર.સામાન્ય માણસનું જીવવુ બન્યુ મુશ્કેલ વીજ બિલે ભલભલાને હંફાવ્યા આમા સામાન્ય માણસનું જીવવુ બન્યુ મુશ્કેલ વીજ બિલે ભલભલાને હંફાવ્યા. આ પહેલા પણ વડોદરામાં 9 લાખનું બિલ આવ્યુ હતુ જેણે ખુબજ ચર્ચા જમાવી હતી. વડોદરાના ગોરવાના ગ્રાહકનું 9, 24, 254નું બિલ આવતા ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ગ્રાહકે બિલ જોતા હોશ ઉડી ગયા તમારા ઘરનું લાઇટ બીલ જો 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય?.. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ધર સાથે આવું જ કંઇક બન્યું છે. મૃત્યુંજય ધર ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઇટ બીલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેઓ ટેન્શનમાં આવી હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકત્તા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી.

Ahmedabad News : સ્માર્ટ મીટર 'Fool Bill',રેખાબેનને પોણા સાત લાખ અધધધ બિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર મહિને જૂના મિટરમાં 4થી 5 હજાર આવે છે બિલ
  • સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર આવ્યું
  • પરિવાર મહિને 20000 કમાય છે અને લાઇટ બિલ મહિનાનું આવ્યું 6 લાખ 67 હજાર

સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન બળતામાં ઘી હોમે તેવા એક સમાચાર વડોદરા પછી અમદાવાદથી આવ્યા છે. સ્માર્ટ મીટરનું ભૂત હજુ પણ સળવળી રહ્યુ છે. વડોદરાના નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા રેખાબેનના હાથમાં જ્યારે બિલ આવ્યુ ત્યારે તેમના પગની નીચેની જમીન સરકી ગઇ હતી. રેખાબેનના ચાલુ મહિનાનું બિલ આવ્યું 677873.12 રૂપિયા. પોણા સાત લાખ બિલ આવતા પરિવાર મુકાયો ચિંતામાં.


સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર 

દર મહિને જૂના મિટરમાં 4થી 5 હજાર આવે છે બિલ. સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હોવા છતાં સ્માર્ટ મીટરનું નવું બિલ 6 લાખ 67 હજાર આવ્યું. પરિવાર મહિને 20,000 કમાય છે અને લાઇટ બિલ મહિનાનું આવ્યું 6 લાખ 67 હજાર.


સામાન્ય માણસનું જીવવુ બન્યુ મુશ્કેલ વીજ બિલે ભલભલાને હંફાવ્યા

આમા સામાન્ય માણસનું જીવવુ બન્યુ મુશ્કેલ વીજ બિલે ભલભલાને હંફાવ્યા. આ પહેલા પણ વડોદરામાં 9 લાખનું બિલ આવ્યુ હતુ જેણે ખુબજ ચર્ચા જમાવી હતી. વડોદરાના ગોરવાના ગ્રાહકનું 9, 24, 254નું બિલ આવતા ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.


ગ્રાહકે બિલ જોતા હોશ ઉડી ગયા


તમારા ઘરનું લાઇટ બીલ જો 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવે તો તમારી શું હાલત થાય?.. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ધર સાથે આવું જ કંઇક બન્યું છે. મૃત્યુંજય ધર ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઇટ બીલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેઓ ટેન્શનમાં આવી હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકત્તા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી.