Gujarat latest LIVE : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ

રાજ્યના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહે છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાયના મહત્ત્વના સમાચારમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ RTE એડમિશન માટે આજથી બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. તો જાણો તમામ લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -