UAEમાં ભારે વરસાદથી અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારને અસર

અમદાવાદથી દુબઈ અને અબુધાબી જતી ફ્લાઈટો મોડી દુબઈ અને અબુધાબીની ફ્લાઈટો 5થી 6 કલાક મોડી ફ્લાઈટોના સમયમાં ફેરફાર થતા ડોમેસ્ટિક ફ્લાઈટને અસર UAEમાં ભારે વરસાદથી હવાઈ મુસાફરીને અસર થઇ છે. જેમાં અમદાવાદથી દુબઈ અને અબુધાબી જતી ફ્લાઈટો મોડી પડી છે. તેમાં દુબઈ અને અબુધાબીની ફ્લાઈટો 5થી 6 કલાક મોડી પડી છે. જેમાં ફ્લાઈટોના સમયમાં ફેરફાર થતા ડોમેસ્ટિક ફ્લાઈટને અસર થઇ છે. તેમાં દિલ્લી, મુંબઈ, જયપુર, ચેન્નાઈની ફ્લાઇટને અસર થઇ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનનું ઓરેન્જ એલર્ટ UAEમાં ફરી એકવાર ભારે વરસાદ અને ભારે તોફાન આવવાની સંભાવના છે. શહેરમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે રહેવાસીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં UAE માં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે. UAE અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદની સંભાવના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને બોટનો ઉપયોગ કરવાનું ટાળવા માટે સરકાર દ્વારા સુરક્ષા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સરકારે ખીણ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખવાની પણ વિનંતી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકોમાં UAE અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે.

UAEમાં ભારે વરસાદથી અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદથી દુબઈ અને અબુધાબી જતી ફ્લાઈટો મોડી
  • દુબઈ અને અબુધાબીની ફ્લાઈટો 5થી 6 કલાક મોડી
  • ફ્લાઈટોના સમયમાં ફેરફાર થતા ડોમેસ્ટિક ફ્લાઈટને અસર

UAEમાં ભારે વરસાદથી હવાઈ મુસાફરીને અસર થઇ છે. જેમાં અમદાવાદથી દુબઈ અને અબુધાબી જતી ફ્લાઈટો મોડી પડી છે. તેમાં દુબઈ અને અબુધાબીની ફ્લાઈટો 5થી 6 કલાક મોડી પડી છે. જેમાં ફ્લાઈટોના સમયમાં ફેરફાર થતા ડોમેસ્ટિક ફ્લાઈટને અસર થઇ છે. તેમાં દિલ્લી, મુંબઈ, જયપુર, ચેન્નાઈની ફ્લાઇટને અસર થઇ છે.

UAEમાં ભારે વરસાદ અને તોફાનનું ઓરેન્જ એલર્ટ

UAEમાં ફરી એકવાર ભારે વરસાદ અને ભારે તોફાન આવવાની સંભાવના છે. શહેરમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે રહેવાસીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ડઝનબંધ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને ઈન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં UAE માં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.

UAE અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદની સંભાવના

લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને બોટનો ઉપયોગ કરવાનું ટાળવા માટે સરકાર દ્વારા સુરક્ષા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સરકારે ખીણ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખવાની પણ વિનંતી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકોમાં UAE અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે.