Ahmedabad News: અમદાવાદમાં શહેરના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ

સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીનો પોકાર 6 મહિનાથી કુબેરનગરમાં પાણીની સમસ્યા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સ્માર્ટ સિટીમાં પણ સમસ્યાઓનો હલ નથી મળી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. હવે આ પાણીની સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યાઓ વિકટ બની અમદાવાદને સ્માર્ટ સિટીનું નામ તો મળી ગયું પણ શું ખરેખર અમદાવાદ સ્માર્ટ બન્યું છે ખરું? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે, અમદાવાદમાં પણ લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરતી નથી મળી રહી. છેલ્લા 6 મહિનાઓથી અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ વિકટ બની ગઈ છે. છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાય રહ્યા છે તેમ છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને લઈને હવે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો મહત્વનું કહી શકાય કે, સ્થાનિક કોર્પોરેટર નિકુલસિંહ તોમર પણ સ્થાનિકો સાથે વિરોધમાં જોડાયા હતા. ઉત્તરઝોન AMC કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો આ પ્રશ્નનો નિકાલ ના આવે તો ઉપવાસ આણસોલં કરવામાં આવી શકે છે. 

Ahmedabad News: અમદાવાદમાં શહેરના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીનો પોકાર
  • 6 મહિનાથી કુબેરનગરમાં પાણીની સમસ્યા
  • લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સ્માર્ટ સિટીમાં પણ સમસ્યાઓનો હલ નથી મળી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. હવે આ પાણીની સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાણીની સમસ્યાઓ વિકટ બની

અમદાવાદને સ્માર્ટ સિટીનું નામ તો મળી ગયું પણ શું ખરેખર અમદાવાદ સ્માર્ટ બન્યું છે ખરું? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે, અમદાવાદમાં પણ લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરતી નથી મળી રહી. છેલ્લા 6 મહિનાઓથી અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ વિકટ બની ગઈ છે.

છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાય રહ્યા છે તેમ છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને લઈને હવે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો

મહત્વનું કહી શકાય કે, સ્થાનિક કોર્પોરેટર નિકુલસિંહ તોમર પણ સ્થાનિકો સાથે વિરોધમાં જોડાયા હતા. ઉત્તરઝોન AMC કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો આ પ્રશ્નનો નિકાલ ના આવે તો ઉપવાસ આણસોલં કરવામાં આવી શકે છે.