સો.મીડિયામાં પરશોત્તમ રૂપાલાને લઈ વિરોધ, અન્ય રાજ્યોમાં પણ ભાજપને થશે અસર

#રાજપૂત વિરોધી ભાજપા થઈ રહ્યું છે ટ્રેન્ડ #rajput_boycott_bjpથી થઈ રહ્યો છે વિરોધ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોનો વિરોધ સો.મીડિયામાં પરશોત્તમ રૂપાલાને લઈ વિરોધ વકર્યો છે. જેમાં #રાજપૂત વિરોધી ભાજપા ટ્રેન્ડ થઈ રહ્યું છે. તથા #rajput_boycott_bjpથી વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોનો વિરોધ છે. તેમજ અન્ય રાજ્યોમાં પણ ભાજપને અસર થઈ શકે છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે પરશોત્તમ રૂપાલાનાં નિવેદનથી ભાજપને અન્ય રાજ્યમાં પણ અસર થઈ શકે છે કારણ કે ક્ષત્રિયો અન્ય રાજ્યમાં પણ વિરોધ કરી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. તથા નિવેદન બાદ 2 વખત માફી માંગી ચૂક્યા છે. જેમાં રાજકોટમાં રૂપાલાના ઘર પર બંદોબસ્ત વધારાયો છે. અમીન માર્ગ સ્થિતના ઘર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. ખાનગી અને પોલીસ ડ્રેસમાં બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા છે. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા છે. જેમાં ગઈકાલે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત કરવા મામલે ક્ષત્રિય આગેવાનો પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક પહોંચ્યા છે. 

સો.મીડિયામાં પરશોત્તમ રૂપાલાને લઈ વિરોધ, અન્ય રાજ્યોમાં પણ ભાજપને થશે અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • #રાજપૂત વિરોધી ભાજપા થઈ રહ્યું છે ટ્રેન્ડ
  • #rajput_boycott_bjpથી થઈ રહ્યો છે વિરોધ
  • ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોનો વિરોધ

સો.મીડિયામાં પરશોત્તમ રૂપાલાને લઈ વિરોધ વકર્યો છે. જેમાં #રાજપૂત વિરોધી ભાજપા ટ્રેન્ડ થઈ રહ્યું છે. તથા #rajput_boycott_bjpથી વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિયોનો વિરોધ છે. તેમજ અન્ય રાજ્યોમાં પણ ભાજપને અસર થઈ શકે છે.

ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે

પરશોત્તમ રૂપાલાનાં નિવેદનથી ભાજપને અન્ય રાજ્યમાં પણ અસર થઈ શકે છે કારણ કે ક્ષત્રિયો અન્ય રાજ્યમાં પણ વિરોધ કરી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. તથા નિવેદન બાદ 2 વખત માફી માંગી ચૂક્યા છે. જેમાં રાજકોટમાં રૂપાલાના ઘર પર બંદોબસ્ત વધારાયો છે. અમીન માર્ગ સ્થિતના ઘર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. ખાનગી અને પોલીસ ડ્રેસમાં બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ રોષ વધ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા છે. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા છે. જેમાં ગઈકાલે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત કરવા મામલે ક્ષત્રિય આગેવાનો પ્રદ્યુમ્ન નગર પોલીસ મથક પહોંચ્યા છે.