Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે પ્રિ-મોન્સુન કામગીરી સ્થિતિ સંદર્ભે થશે સમીક્ષા બજેટની નવી જોગવાઇ મુદ્દે થશે ચર્ચા લોકસભા 2024ની ચૂંટણી બાદ પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, આવતીકાલે સવારે 10 વાગે આ બેઠક યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેબિનેટ બેઠક થવા જઈ રહી છે. આ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પરિત કરવામાં આવશે. આ સાથે જ હવે જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદનું આગમન પણ થઈ ગયું છે ત્યારે આ બેઠકમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન કામગીરીની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. નવી યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા આવતીકાલે યોજાનારી આ કેબિનેટ બેઠકમાં બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. ત્યારે સાથે જ આગામી 27 જૂનથી શરૂ થનાર શાળા પ્રવેશોત્સવ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનોને લઈને પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે
  • પ્રિ-મોન્સુન કામગીરી સ્થિતિ સંદર્ભે થશે સમીક્ષા
  • બજેટની નવી જોગવાઇ મુદ્દે થશે ચર્ચા

લોકસભા 2024ની ચૂંટણી બાદ પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, આવતીકાલે સવારે 10 વાગે આ બેઠક યોજાવા જઈ રહી છે.

લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર કેબિનેટ બેઠક થવા જઈ રહી છે. આ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પરિત કરવામાં આવશે. આ સાથે જ હવે જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે. વરસાદનું આગમન પણ થઈ ગયું છે ત્યારે આ બેઠકમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન કામગીરીની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે.

નવી યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા

આવતીકાલે યોજાનારી આ કેબિનેટ બેઠકમાં બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. ત્યારે સાથે જ આગામી 27 જૂનથી શરૂ થનાર શાળા પ્રવેશોત્સવ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનોને લઈને પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.