Gujarat Latest News Live: સાંજના 6 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચાર

રાજયમાં અગામી સમયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.સાથે સાથે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પડશે વરસાદ.આજે દાહોદ, છોટાઉદેપુર,ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલી,અમરેલી, અમરેલી ભાવનગરમાં પડી શકે છે વરસાદ.ચોમાસાની શરૂઆત થતાં AMC એક્શન મોડમાં,28 અંડરપાસમાં ચાલુ વરસાદે ન જવા માટે ચેતવણી,ચોમાસામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા.શહેરના 18 અંડરપાસમાં મૂકાશે પંપ. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -