ગામના લોકોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી ગેનીબેનને સમર્થન આપ્યું

ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર હું ગરીબ પરિવારની દીકરી છું : ગેનીબેન ઠાકોર તંદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર શરૂ થયો છે. તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે હું ગરીબ પરિવારની દીકરી છું. તદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ગ્રામજનોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી સમર્થન આપ્યું છે. પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો બનાસની બહેન બાદ હવે ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર શરૂ થયો છે. ગેનીબેન ઠાકોરે પાલનપુરના મોટા ગામે જાહેરસભામાં પોતે ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર કર્યો છે. તેમજ સંબોધન કપરતા હું ગરીબ પરિવારની દીકરી છું પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલીકા છે તંદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ગેનીબેન હવે ગરીબબેન તરીકે જોવા મળ્યા ગેનીબેનના ગરીબ પરિવારની દીકરી તરીકેના પ્રચારમાં મોટા ગામના લોકોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી ગેનીબેનને સમર્થન આપ્યું છે. બનાસની બેન તરીકે બનાસકાંઠા લોકસભામાં ચર્ચિત બનેલા ગેનીબેન હવે ગરીબ બેન તરીકે જોવા મળ્યા છે. 

ગામના લોકોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી ગેનીબેનને સમર્થન આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર
  • હું ગરીબ પરિવારની દીકરી છું : ગેનીબેન ઠાકોર
  • તંદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ

બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર શરૂ થયો છે. તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે હું ગરીબ પરિવારની દીકરી છું. તદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ગ્રામજનોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી સમર્થન આપ્યું છે.

પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો

પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો બનાસની બહેન બાદ હવે ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર શરૂ થયો છે. ગેનીબેન ઠાકોરે પાલનપુરના મોટા ગામે જાહેરસભામાં પોતે ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રચાર કર્યો છે. તેમજ સંબોધન કપરતા હું ગરીબ પરિવારની દીકરી છું પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલીકા છે તંદુરસ્થ લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ.

ગેનીબેન હવે ગરીબબેન તરીકે જોવા મળ્યા

ગેનીબેનના ગરીબ પરિવારની દીકરી તરીકેના પ્રચારમાં મોટા ગામના લોકોએ બુથ લેવલનો ખર્ચો ઉઠાવી ગેનીબેનને સમર્થન આપ્યું છે. બનાસની બેન તરીકે બનાસકાંઠા લોકસભામાં ચર્ચિત બનેલા ગેનીબેન હવે ગરીબ બેન તરીકે જોવા મળ્યા છે.