વડોદરાના રણોલી યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી

Fire in Vadodara : વડોદરાના રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડીંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી હતી.રણોલી ખાતેના યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતો જોતામાં કે ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. પરંતુ તે જ વખતે ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન અટકાવ્યું હતું. બનાવને પગલે પોલીસ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગ આબુમાં આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

વડોદરાના રણોલી યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fire in Vadodara : વડોદરાના રણોલી ખાતે યાર્ડમાં ટ્રક અનલોડીંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી હતી.

રણોલી ખાતેના યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતો જોતામાં કે ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. 

પરંતુ તે જ વખતે ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન અટકાવ્યું હતું. બનાવને પગલે પોલીસ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગ આબુમાં આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.