વડોદરા થી દાહોદ ગયેલા ફતેગંજના પરિવારના મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી

image : Freepik Theft Case in Vadodara : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી.વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં રહેતા રહીશ ગત તા.26 મે રવિવારના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા. ત્યારબાદ ગઈકાલે સતીશ શૅમા બપોરના ઘરે પરત આવતા તેમના ધરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી. જેને લઈને તેમને પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ફરીયાદીના ધરની તિજોરીમાં મુકેલા રોકડ રૂ.1.5 લાખ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અહીંની આજુબાજુ સોસાયટીઓમાં પણ અગાઉ ચોરી થવાની ઘટના વારંવાર બની છે.

વડોદરા થી દાહોદ ગયેલા ફતેગંજના પરિવારના મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik 

Theft Case in Vadodara : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી.

વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં આવેલા મકાનમાં રહેતા રહીશ ગત તા.26 મે રવિવારના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા. ત્યારબાદ ગઈકાલે સતીશ શૅમા બપોરના ઘરે પરત આવતા તેમના ધરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી. જેને લઈને તેમને પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ફરીયાદીના ધરની તિજોરીમાં મુકેલા રોકડ રૂ.1.5 લાખ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અહીંની આજુબાજુ સોસાયટીઓમાં પણ અગાઉ ચોરી થવાની ઘટના વારંવાર બની છે.