રૂપાલાનું નિવેદન કોઈપણ સંજોગોમાં સ્વીકૃત નહીં, આ રાજવી પરિવારના મહારાણીએ ઉચ્ચારણોને વખોડ્યા

Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ માટે કરેલા નિવેદનને લઈને હવે માત્ર ગુજરાત જ નહીં બલકે દેશભરના ક્ષત્રિયોમાં આક્રોશ વ્યાપ્યો છે ત્યારે સોમવારે કચ્છના મહારાણી પ્રીતીદેવીએ પણ પોતાના નિવેદનમાં રૂપાલાના નિવેદનને નિંદનીય ગણાવ્યો હતો.તેમણે એક યાદીમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય જ્ઞાતિની બહેન દિકરીઓ માટે જે નિવેદન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે, કોઈપણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં. રાષ્ટ્રભુમિ સમગ્ર રાજપુત જ્ઞાતિ સાથે રાજપુત ક્ષત્રિયોની બહેન દિકરીઓ સહિત સૌનો યોગદાન ઐતિહાસિક છે. ભારત રાષ્ટ્રના નિર્માણમાં રાજા રજવાડાઓનું યોગદાન અતુલનીય છે. તે વચ્ચે આ નિવેદન અયોગ્ય છે. મહારાણીએ જણાવ્યું હતું કે, મારો સમર્થન ભાજપને છે પરંતુ જ્ઞાતિની બાબતમાં જ્ઞાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ અક્ષમ્ય છે. તેમની નિષ્ઠા જ્ઞાતિ સાથે છે.આ મુદાનો સુખદ અંત લાવશે તેવી ભાજપ પાસે તેમણે અપેક્ષા મુકી છે.

રૂપાલાનું નિવેદન કોઈપણ સંજોગોમાં સ્વીકૃત નહીં, આ રાજવી પરિવારના મહારાણીએ ઉચ્ચારણોને વખોડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ માટે કરેલા નિવેદનને લઈને હવે માત્ર ગુજરાત જ નહીં બલકે દેશભરના ક્ષત્રિયોમાં આક્રોશ વ્યાપ્યો છે ત્યારે સોમવારે કચ્છના મહારાણી પ્રીતીદેવીએ પણ પોતાના નિવેદનમાં રૂપાલાના નિવેદનને નિંદનીય ગણાવ્યો હતો.

તેમણે એક યાદીમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય જ્ઞાતિની બહેન દિકરીઓ માટે જે નિવેદન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે, કોઈપણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં. રાષ્ટ્રભુમિ સમગ્ર રાજપુત જ્ઞાતિ સાથે રાજપુત ક્ષત્રિયોની બહેન દિકરીઓ સહિત સૌનો યોગદાન ઐતિહાસિક છે. ભારત રાષ્ટ્રના નિર્માણમાં રાજા રજવાડાઓનું યોગદાન અતુલનીય છે. તે વચ્ચે આ નિવેદન અયોગ્ય છે. મહારાણીએ જણાવ્યું હતું કે, મારો સમર્થન ભાજપને છે પરંતુ જ્ઞાતિની બાબતમાં જ્ઞાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ અક્ષમ્ય છે. તેમની નિષ્ઠા જ્ઞાતિ સાથે છે.આ મુદાનો સુખદ અંત લાવશે તેવી ભાજપ પાસે તેમણે અપેક્ષા મુકી છે.