પ્રજ્ઞાબાની જૌહરની તૈયારી પર પરેશ ધાનાણીનું ટ્વીટ કરી કવિતા

‘હે શક્તિ, તમે શાંત રહેજો’ : પરેશ ધાનાણી બેન - દીકરીઓની લાજ બચાવીએ : પરેશ ધાનાણી ફરી એકવાર પરેશ ધાનાણીની કવિતા ચર્ચાનો વિષય બન્યો લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્રમક જંગ શરૂ થયો છે. આ વચ્ચે ત્યારે પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ રોષ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા ધાનાણીએ કવિતામાં લખ્યું કે, હે શક્તિ, તમે શાંત રહેજો.. જ્યારે જ્યારે રાજ ના દરબારમાં, દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!, અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ, બેન- દિકરીઓની લાજ બચાવીએ, નવા 'મહાભારત' પર રોક લગાવીએ, આપણા 'ભારતને મહાન' બનાવીએ.!ધાનાણીએ નામ લીધા વિના પ્રહારક્ષત્રિય સમાજ મામલે પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા અને ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી કવિતા ટ્વીટ કરી છે. નોંધનીય છેકે, પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈ વીડિયોમાં જૌહરની વાત પ્રજ્ઞાબા ઝાલા કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ કવિતા લખી તેમને સમર્થન આપ્યુ છે ત્યારે પરેશ ધાનાણીની વાત પર પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયોમાં આભાર પણ માન્યો છે.

પ્રજ્ઞાબાની જૌહરની તૈયારી પર પરેશ ધાનાણીનું ટ્વીટ કરી કવિતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘હે શક્તિ, તમે શાંત રહેજો’ : પરેશ ધાનાણી
  • બેન - દીકરીઓની લાજ બચાવીએ : પરેશ ધાનાણી
  • ફરી એકવાર પરેશ ધાનાણીની કવિતા ચર્ચાનો વિષય બન્યો

લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્રમક જંગ શરૂ થયો છે. આ વચ્ચે ત્યારે પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ રોષ વધી રહ્યો છે.

કોંગ્રેસ નેતા ધાનાણીએ કવિતામાં લખ્યું કે, હે શક્તિ, તમે શાંત રહેજો.. જ્યારે જ્યારે રાજ ના દરબારમાં, દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..!, અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ, બેન- દિકરીઓની લાજ બચાવીએ, નવા 'મહાભારત' પર રોક લગાવીએ, આપણા 'ભારતને મહાન' બનાવીએ.!

ધાનાણીએ નામ લીધા વિના પ્રહાર

ક્ષત્રિય સમાજ મામલે પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઇ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા અને ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો પોસ્ટ કરી કવિતા ટ્વીટ કરી છે.

નોંધનીય છેકે, પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈ વીડિયોમાં જૌહરની વાત પ્રજ્ઞાબા ઝાલા કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ કવિતા લખી તેમને સમર્થન આપ્યુ છે ત્યારે પરેશ ધાનાણીની વાત પર પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયોમાં આભાર પણ માન્યો છે.