દમોહમાં પીએમ મોદીનું ચૂંટણી સભામાં સંબોધન | રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો

MP PM MODI: ‘આતંકવાદનો સપ્લાય કરનારાને લોટના ફાંફા’ દમોહમાં બોલ્યા PM મોદીલોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. તેવામાં પીએમ મોદી આજે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. દમોહમાં તેમણે ચૂંટણી સભા સંબોધી હતી.RSS Chief Mohan Bhagwat: આપણી ઓળખ હિન્દુ છે, આપણે ગર્વથી કહેવું જોઈએRSS ચીફ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ક્રાયક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, દેશવાસીઓમાં આપણી ઓળખ વિશે જાણકારીનો અભાવ છે, આપણે ગર્વથી સ્વીકારવું જોઈએ કે આપણી ઓળખ હિન્દુ છે.House Roof Collapse At Punjab: રૂપનગરમાં મકાન ધરાશાયી થતાં 3 લોકોના મોતપંજાબના રૂપનગરમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો. રૂપનગરની પ્રીત કોલોનીમાં બે માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ મજૂરોના કરૂણ મોત થયા હતા. 40 વર્ષ જૂના મકાનની ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ફાનસ તૂટી પડવાને કારણે પાંચ મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 2ના મોત થયા હતા.Miracle of Chinese Scientists: હાડકાં અને ફૂલોથી બનેલા અનોખા હીરાની કિંમત અધધ...આપણે બધા જાણીએ છીએ કે ચીન ટેકનોલોજીના મામલામાં કેટલું આગળ છે. આ દેશમાં નાની ચિપ્સથી લઈને મોટા રોબોટ સુધીની દરેક વસ્તુ બનાવવામાં આવે છે, જે લોકોનું કામ સરળ બનાવે છે. અહીંના વૈજ્ઞાનિકો ક્યારેક એવી વસ્તુઓ બનાવી દે છે જે દુનિયાભરના લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે.West Bengal: TMC સિવાય કોઇને વોટ આપ્યો તો..મુર્શિદાબાદમાં મમતા બેનર્જીની ચેતવણીલોકસભાની ચૂંટણીને લઇને એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે તો બીજી તરફ અન્ય બેઠકો માટે રાજકીય દિગ્ગજો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકારણ વચ્ચે મમતા બેનર્જીએ ઇન્ડિ ગઠબંધનને આડેહાથ લીધુ હતું.Kshatriya Samaj : રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો,રાજપૂત ભવન ખાતે બેઠક શરૂરાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે.Salangpur News : સાળંગપુર ખાતે 21 થી 23 એપ્રિલ યોજાશે કાર્યક્રમોસાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોઈ જેને લઈ મંદિર વિભાગ દ્વારા તડામાર ત્યારીઓઓ ચાલી રહી છે.Kenya news:કેન્યા સૈન્ય પ્રમુખ ફ્રાંસિસ ઓગોલાનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોતકેન્યાના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ એક ટેલિવિઝન સંબોધનમાં આ માહિતી આપી હતી. પ્રમુખ રૂટોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ ફ્રાન્સિસ ઓગોલા અને સૈન્યના અન્ય નવ સભ્યો માર્યા ગયા છે.Loksabha Election 2024: અમેરિકન રાજદ્વારીએ સામાન્ય ચૂંટણીઓને ગણાવ્યો ‘લોકશાહીનો મહાકુંભ’યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કશ્યપે ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ભારતની જનતાને અભિનંદન આપતા તેમણે દેશની રાષ્ટ્રીય ચૂંટણીઓને લોકશાહીના મહાકુંભ મેળા તરીકે ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર તેમણે ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાનો ફોટો શેર કરીને એક પોસ્ટ પણ લખી હતી.

દમોહમાં પીએમ મોદીનું ચૂંટણી સભામાં સંબોધન | રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


MP PM MODI: ‘આતંકવાદનો સપ્લાય કરનારાને લોટના ફાંફા’ દમોહમાં બોલ્યા PM મોદી

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. તેવામાં પીએમ મોદી આજે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. દમોહમાં તેમણે ચૂંટણી સભા સંબોધી હતી.

RSS Chief Mohan Bhagwat: આપણી ઓળખ હિન્દુ છે, આપણે ગર્વથી કહેવું જોઈએ

RSS ચીફ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ક્રાયક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, દેશવાસીઓમાં આપણી ઓળખ વિશે જાણકારીનો અભાવ છે, આપણે ગર્વથી સ્વીકારવું જોઈએ કે આપણી ઓળખ હિન્દુ છે.

House Roof Collapse At Punjab: રૂપનગરમાં મકાન ધરાશાયી થતાં 3 લોકોના મોત

પંજાબના રૂપનગરમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો. રૂપનગરની પ્રીત કોલોનીમાં બે માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ મજૂરોના કરૂણ મોત થયા હતા. 40 વર્ષ જૂના મકાનની ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ફાનસ તૂટી પડવાને કારણે પાંચ મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 2ના મોત થયા હતા.

Miracle of Chinese Scientists: હાડકાં અને ફૂલોથી બનેલા અનોખા હીરાની કિંમત અધધ...

આપણે બધા જાણીએ છીએ કે ચીન ટેકનોલોજીના મામલામાં કેટલું આગળ છે. આ દેશમાં નાની ચિપ્સથી લઈને મોટા રોબોટ સુધીની દરેક વસ્તુ બનાવવામાં આવે છે, જે લોકોનું કામ સરળ બનાવે છે. અહીંના વૈજ્ઞાનિકો ક્યારેક એવી વસ્તુઓ બનાવી દે છે જે દુનિયાભરના લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે.

West Bengal: TMC સિવાય કોઇને વોટ આપ્યો તો..મુર્શિદાબાદમાં મમતા બેનર્જીની ચેતવણી

લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે તો બીજી તરફ અન્ય બેઠકો માટે રાજકીય દિગ્ગજો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકારણ વચ્ચે મમતા બેનર્જીએ ઇન્ડિ ગઠબંધનને આડેહાથ લીધુ હતું.

Kshatriya Samaj : રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો,રાજપૂત ભવન ખાતે બેઠક શરૂ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે.

Salangpur News : સાળંગપુર ખાતે 21 થી 23 એપ્રિલ યોજાશે કાર્યક્રમો

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોઈ જેને લઈ મંદિર વિભાગ દ્વારા તડામાર ત્યારીઓઓ ચાલી રહી છે.

Kenya news:કેન્યા સૈન્ય પ્રમુખ ફ્રાંસિસ ઓગોલાનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત

કેન્યાના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ એક ટેલિવિઝન સંબોધનમાં આ માહિતી આપી હતી. પ્રમુખ રૂટોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ ફ્રાન્સિસ ઓગોલા અને સૈન્યના અન્ય નવ સભ્યો માર્યા ગયા છે.

Loksabha Election 2024: અમેરિકન રાજદ્વારીએ સામાન્ય ચૂંટણીઓને ગણાવ્યો ‘લોકશાહીનો મહાકુંભ’

યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કશ્યપે ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ભારતની જનતાને અભિનંદન આપતા તેમણે દેશની રાષ્ટ્રીય ચૂંટણીઓને લોકશાહીના મહાકુંભ મેળા તરીકે ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર તેમણે ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાનો ફોટો શેર કરીને એક પોસ્ટ પણ લખી હતી.