Valsad News : કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની દમણમાં જનસભા

પ્રફૂલ પટેલને રાજાની જેમ તમારી પર બેસાડી દેવાયા : રાહુલ ગાંધી કોગ્રેસ કહે છે સંસ્કૃતિનુ સન્માન થવુ જોઈએ : રાહુલ ગાંધી શિક્ષણ વિભાગમાં પણ અભણ લોકોને બેસાડાયા : રાહુલ ગાંધી ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા ક્ષત્રિય આંદોલનની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે કરેલું એક નિવેદન સામે આવતા નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદની વચ્ચે રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધી પ્રચાર કરશે સાથે સાથે દમણથી તેમણે જનસભાને સંબોધી હતી.આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે

Valsad News : કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની દમણમાં જનસભા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રફૂલ પટેલને રાજાની જેમ તમારી પર બેસાડી દેવાયા : રાહુલ ગાંધી 
  • કોગ્રેસ કહે છે સંસ્કૃતિનુ સન્માન થવુ જોઈએ : રાહુલ ગાંધી 
  • શિક્ષણ વિભાગમાં પણ અભણ લોકોને બેસાડાયા : રાહુલ ગાંધી 

ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા ક્ષત્રિય આંદોલનની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે કરેલું એક નિવેદન સામે આવતા નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદની વચ્ચે રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધી પ્રચાર કરશે સાથે સાથે દમણથી તેમણે જનસભાને સંબોધી હતી.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે