Loksabha Election 2024 Phase 5 Live: 4 જેતપુરમાં સ્લેબ તૂટતાં મજૂરનું મોત

આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન છે. આ તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે ઓડિશા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સહિતના આ દિગ્ગજ નેતાઓનું ભાવિ સીલ થઈ જશે.તો ગુજરાતના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાયત, ગુજરાતવાસીઓને નહીં મળે ગરમીથી રાહત, આ સિવાયના તમામ મહત્ત્વના દેશ-વિદેશના સમાચાર જાણો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -