હોટેસ્ટ ડે:ડામર ઓગળવાથી દ્વિચક્રી વાહન ચાલકોએ સાવધ રહેવા કોર્પોરેશનની અપીલ

તાપમાનનો પારો જવાથી ત્રાહિમામ ગરમીના કારણે શહેરમાં મોટાભાગના વિસ્તારોના રસ્તાનો ડામર ઓગળી રહ્યો છે ત્યારે ચાલકોએ પોતાના દ્વિચક્રી વાહન વખતે ચાલકોએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ અન્યથા વાહન સ્લીપ પણ થઈ શકે છે અને ચાલકને નાની મોટી ઈજા થવાની પણ શક્યતા નકારી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે ભરબપોરે રોડ રસ્તા પર ફ્યુઝ જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે. અબોલ પ્રાણીઓ પણ ક્યાંક ખૂણેખાચરે દેખાતા છાયડાનો આશરો લઈ લેતા હોય છે. જોકે કમાટી બાગમાં પક્ષીઓના ગરમીથી રક્ષણ આપવાના ઇરાદે પાંજરા આસપાસ કંતાન ઢાંકીને સતત પાણીનો છંટકાવ કરીને ઠંડક આપવામાં આવે છે. જોકે ગરમી ના કારણે શહેરના રોડ રસ્તા પરનો ડામર પણ ઓગળી જાય છે. આવા ઓગળી જતા ડામરના રસ્તા પરથી ભર બપોરે જતા દ્વિ ચક્રીય વાહન ચાલકોને વડોદરા મહાનગરપાલિકા તંત્રએ વાહન સાવચેતીપૂર્વક ચલાવવા જાહેર સૂચન કર્યું છે.

હોટેસ્ટ ડે:ડામર ઓગળવાથી દ્વિચક્રી વાહન ચાલકોએ સાવધ રહેવા કોર્પોરેશનની અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


તાપમાનનો પારો જવાથી ત્રાહિમામ ગરમીના કારણે શહેરમાં મોટાભાગના વિસ્તારોના રસ્તાનો ડામર ઓગળી રહ્યો છે ત્યારે ચાલકોએ પોતાના દ્વિચક્રી વાહન વખતે ચાલકોએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ અન્યથા વાહન સ્લીપ પણ થઈ શકે છે અને ચાલકને નાની મોટી ઈજા થવાની પણ શક્યતા નકારી શકાતી નથી. 

ઉલ્લેખનીય છે કે ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે ભરબપોરે રોડ રસ્તા પર ફ્યુઝ જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે. અબોલ પ્રાણીઓ પણ ક્યાંક ખૂણેખાચરે દેખાતા છાયડાનો આશરો લઈ લેતા હોય છે. 

જોકે કમાટી બાગમાં પક્ષીઓના ગરમીથી રક્ષણ આપવાના ઇરાદે પાંજરા આસપાસ કંતાન ઢાંકીને સતત પાણીનો છંટકાવ કરીને ઠંડક આપવામાં આવે છે. જોકે ગરમી ના કારણે શહેરના રોડ રસ્તા પરનો ડામર પણ ઓગળી જાય છે. આવા ઓગળી જતા ડામરના રસ્તા પરથી ભર બપોરે જતા દ્વિ ચક્રીય વાહન ચાલકોને વડોદરા મહાનગરપાલિકા તંત્રએ વાહન સાવચેતીપૂર્વક ચલાવવા જાહેર સૂચન કર્યું છે.