જામનગરમા આશીર્વાદ દીપ સોસાયટીમાથી જુગાર રમતા પાંચ સ્ત્રી પુરુષો પકડાયા

Image Source: Freepikજામનગરના રણજીતસાગર રોડ પર આવેલ આશીર્વાદ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડયો હતો. અને કુલ પાંચ સ્ત્રી પુરુષોને ઝડપી પાડ્યા હતા. અને જુગારના સ્થળેથી રૂપિયા 16,700ની રોકડ રકમ કરજે કરી હતી.જામનગરનાં પો.સબ.ઇન્સ. એમ.એન.રાઠોડ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસ ને બાતમી રાહે હકીકત મળેલ કે, રણજીતસાગર રોડ માર્લીં માર્ગે કાલિંદી સ્કુલ પાસે આશીર્વાદ દીપ સોસાયટીમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક પુરૂષ તથા મહીલાઓ ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. તેવી હકીકતના આધારે દરોડો પાડયો હતો અને જુગાર રમી રહેલા પ્રશાંતભાઇ દેવશીભાઇ નનેરા ( રહે. રણજીતસાગર રોડ સાધના કોલોની એલ-44/2934), નયનાબેન રાજુભાઇ બુધ (રહે. રણજીતસાગર રોડ આશીર્વાદ દીપ સોસાયટી કાલીંદી સ્કુલ પાસે ), ગીતાબેન પ્રકાશભાઇ બોરખતરીયા (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન અલખધણી શેરી નં-4 મકાનનં-13 પાસે), પુનમબેન વા/ઓફ વિનોદભાઇ મંગે (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન શેરી નં-૭ પાસે), સવિતાબેન માલદેભાઇ નંદાણીયા( રહે.ગોકુલનગર મુરલીધર સોસાયટી શેરી નં-5) ને ઝડપી લીધા હતા.અને તેઓ પાસેથી રોકડ રૂ.16,700કબ્જે કાર્ય હતા.

જામનગરમા આશીર્વાદ દીપ સોસાયટીમાથી જુગાર રમતા પાંચ સ્ત્રી પુરુષો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ આશીર્વાદ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડયો હતો. અને કુલ પાંચ સ્ત્રી પુરુષોને ઝડપી પાડ્યા હતા. અને જુગારના સ્થળેથી રૂપિયા 16,700ની રોકડ રકમ કરજે કરી હતી.

જામનગરનાં પો.સબ.ઇન્સ. એમ.એન.રાઠોડ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસ ને બાતમી રાહે હકીકત મળેલ કે, રણજીતસાગર રોડ માર્લીં માર્ગે કાલિંદી સ્કુલ પાસે આશીર્વાદ દીપ સોસાયટીમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક પુરૂષ તથા મહીલાઓ ગંજીપત્તાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. તેવી હકીકતના આધારે દરોડો પાડયો હતો અને જુગાર રમી રહેલા પ્રશાંતભાઇ દેવશીભાઇ નનેરા ( રહે. રણજીતસાગર રોડ સાધના કોલોની એલ-44/2934), નયનાબેન રાજુભાઇ બુધ (રહે. રણજીતસાગર રોડ આશીર્વાદ દીપ સોસાયટી કાલીંદી સ્કુલ પાસે ), ગીતાબેન પ્રકાશભાઇ બોરખતરીયા (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન અલખધણી શેરી નં-4 મકાનનં-13 પાસે), પુનમબેન વા/ઓફ વિનોદભાઇ મંગે (રહે.રણજીતસાગર રોડ મયુરગ્રીન શેરી નં-૭ પાસે), સવિતાબેન માલદેભાઇ નંદાણીયા( રહે.ગોકુલનગર મુરલીધર સોસાયટી શેરી નં-5) ને ઝડપી લીધા હતા.અને તેઓ પાસેથી રોકડ રૂ.16,700કબ્જે કાર્ય હતા.