તાંદલજામાં ચાલતા જુગારધામ પર દરોડો : આઠ ઝડપાયા

 વડોદરા,તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને  ૮ જુગારીઓને ઝડપી પાડી રોકડા એક લાખ અને મોબાઇલ સહિત ૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા જાસ્મીન ટાવર સ્પ્રિન્ગ બ્લોસમમાં રહેતો શિરીષ મૂલચંદ લાલનના ઘરમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે. જેથી, પી.આઇ.એસ.ડી. રાતડાની સૂચના મુજબ,સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ૯ જુગારીઓ ૧.૬૦ લાખની મતા સાથે ઝડપાઇ ગયા હતા. પકડાયેલા  જુગારીઓમાં (૧) શિરીષકુમાર ઉર્ફે સુરેશ મૂલચંદભાઇ લાલન (૨) અંબાલાલ મોતીલાલ પટેલ (રહે. આર.કે.પુરમ, તરસાલી) (૩) અશોક કાંતિલાલ ગોહિલ ( રહે. એલીજીયન વિલા ટેનામેન્ટ, સનફાર્મા રોડ) (૪) અનિલ દેવીસીંગ રાજપૂત ( રહે. ડોસુમીંયા કબ્રસ્તાનની બાજુમાં, અજબડી મિલ) (૫) પ્રવિણ મહેજીભાઇ ઓડ ( રહે. ફતેપુરા ) (૬) ડાહ્યાભાઇ જીણાભાઇ બારિયા ( રહે. રાધે રેસિડેન્સી, મકરપુરા એરફોર્સની પાછળ) (૭) વનરાજ રામચંદ્રભાઇ શીતોળે (રહે. સરદાર ભવનનો ખાંચો) તથા (૮) રમેશ ભાથીભાઇ સોલંકી (રહે. શ્રીમ સાતત્ય શુભ નિલાંબર એરિયન્ટ, સનફાર્મા રોડ) નો સમાવેશ થાય છે.

તાંદલજામાં ચાલતા જુગારધામ પર દરોડો : આઠ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા મકાનમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને  ૮ જુગારીઓને ઝડપી પાડી રોકડા એક લાખ અને મોબાઇલ સહિત ૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા જાસ્મીન ટાવર સ્પ્રિન્ગ બ્લોસમમાં રહેતો શિરીષ મૂલચંદ લાલનના ઘરમાં કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહ્યા છે. જેથી, પી.આઇ.એસ.ડી. રાતડાની સૂચના મુજબ,સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ૯ જુગારીઓ ૧.૬૦ લાખની મતા સાથે ઝડપાઇ ગયા હતા. પકડાયેલા  જુગારીઓમાં (૧) શિરીષકુમાર ઉર્ફે સુરેશ મૂલચંદભાઇ લાલન (૨) અંબાલાલ મોતીલાલ પટેલ (રહે. આર.કે.પુરમ, તરસાલી) (૩) અશોક કાંતિલાલ ગોહિલ ( રહે. એલીજીયન વિલા ટેનામેન્ટ, સનફાર્મા રોડ) (૪) અનિલ દેવીસીંગ રાજપૂત ( રહે. ડોસુમીંયા કબ્રસ્તાનની બાજુમાં, અજબડી મિલ) (૫) પ્રવિણ મહેજીભાઇ ઓડ ( રહે. ફતેપુરા ) (૬) ડાહ્યાભાઇ જીણાભાઇ બારિયા ( રહે. રાધે રેસિડેન્સી, મકરપુરા એરફોર્સની પાછળ) (૭) વનરાજ રામચંદ્રભાઇ શીતોળે (રહે. સરદાર ભવનનો ખાંચો) તથા (૮) રમેશ ભાથીભાઇ સોલંકી (રહે. શ્રીમ સાતત્ય શુભ નિલાંબર એરિયન્ટ, સનફાર્મા રોડ) નો સમાવેશ થાય છે.