જામનગર : લાલપુર નજીક પડાણામાં જુગાર અંગે દરોડો: ચાર જુગારીઓ પકડાયા

Gambling Raid in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી લીધા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે. મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈ રાત્રે પડાણા ગામમાં જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા રાજુભાઈ મોહનભાઈ લાલવાણી, અશોક રાયદે ભાઈ પરમાર, મુન્નાભાઈ કારાભાઈ પરમાર અને દેવરખીભાઈ પુંજાભાઈ પરમારની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,390 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જામનગર : લાલપુર નજીક પડાણામાં જુગાર અંગે દરોડો: ચાર જુગારીઓ પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambling Raid in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી લીધા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈ રાત્રે પડાણા ગામમાં જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા રાજુભાઈ મોહનભાઈ લાલવાણી, અશોક રાયદે ભાઈ પરમાર, મુન્નાભાઈ કારાભાઈ પરમાર અને દેવરખીભાઈ પુંજાભાઈ પરમારની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,390 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.