જામનગર શહેર અને પડાણામાંથી બે મોટરસાયકલની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ

image : FreepikVehicle Theft Case Jamnagar : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વાહનચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને જામનગર શહેરમાંથી તેમજ પડાણા ગામના પાટીયા પાસેથી બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા રમીઝ બસીરભાઈ મલેક નામના યુવાને પોતાનું બાઈક પ્રદર્શન મેદાનની સામેના ભાગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી બી.ડિવિઝન પોલીસમાં નોંધાવાઈ છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે ખાનગી કંપનીના પાર્કિંગના એરિયામાંથી સંજયસિંહ અર્જુનસિંહ જાડેજાની માલિકીનું રૂપિયા 1,10,000 ની કિંમતનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ બધું તપાસ ચલાવે છે.

જામનગર શહેર અને પડાણામાંથી બે મોટરસાયકલની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Vehicle Theft Case Jamnagar : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વાહનચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને જામનગર શહેરમાંથી તેમજ પડાણા ગામના પાટીયા પાસેથી બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા રમીઝ બસીરભાઈ મલેક નામના યુવાને પોતાનું બાઈક પ્રદર્શન મેદાનની સામેના ભાગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી બી.ડિવિઝન પોલીસમાં નોંધાવાઈ છે.

 આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે ખાનગી કંપનીના પાર્કિંગના એરિયામાંથી સંજયસિંહ અર્જુનસિંહ જાડેજાની માલિકીનું રૂપિયા 1,10,000 ની કિંમતનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ બધું તપાસ ચલાવે છે.