Ahmedabad News: શહેરમાં જાન નીકળે તે પહેલા જ નબીરાએ 12 લોકોને ઉડાવ્યા

અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં બનાવ બન્યો લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. જેમાં જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા છે. અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તથા દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં બનાવ બન્યો છે. લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો છે. શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં કાર ઘુસી જતા નાસભાગ મચી હતી. તેમાં સ્વિફ્ટ કાર ચાલુ લગ્ન પ્રસંગમાં ઘુસી જતા ભયનો માહોલ ફેલાયો હતો. અકસ્માતમાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેથી લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો. દાણીલીમડા પટેલ મેદાન વિસ્તાર પાસે બનાવ બનતા કાર ડ્રાયવરને લોકોએ પકડ્યો હતો. તેમજ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતા. લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા હતા. જેમાં લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો હતો. આ પ્રકારે ખુલ્લેઆમ રોડ પર રફતારના રાક્ષક ફરી રહ્યાં છે. વારંવાર શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની રહી છે. જેમાં પોલીસનો કે કાયદાનો આ નબીરાઓને જરાપણ ડર લાગતો ના હોય તે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.

Ahmedabad News: શહેરમાં જાન નીકળે તે પહેલા જ નબીરાએ 12 લોકોને ઉડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
  • દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં બનાવ બન્યો
  • લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો

અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. જેમાં જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા છે. અકસ્માતમાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તથા દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં બનાવ બન્યો છે. લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો છે.

શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો

શહેરમાં વધુ એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં કાર ઘુસી જતા નાસભાગ મચી હતી. તેમાં સ્વિફ્ટ કાર ચાલુ લગ્ન પ્રસંગમાં ઘુસી જતા ભયનો માહોલ ફેલાયો હતો. અકસ્માતમાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેથી લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો. દાણીલીમડા પટેલ મેદાન વિસ્તાર પાસે બનાવ બનતા કાર ડ્રાયવરને લોકોએ પકડ્યો હતો. તેમજ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતા.

લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો

જાન નીકળે તે પહેલા જ નબીરાએ લોકોને ઉડાવ્યા હતા. જેમાં લોકોએ કાર ચાલકને દબોચી પોલીસ હવાલે કર્યો હતો. આ પ્રકારે ખુલ્લેઆમ રોડ પર રફતારના રાક્ષક ફરી રહ્યાં છે. વારંવાર શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની રહી છે. જેમાં પોલીસનો કે કાયદાનો આ નબીરાઓને જરાપણ ડર લાગતો ના હોય તે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.