Ahmedabad News : નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી, ફાયર સેફ્ટીનો અભાવ

નવકાર પબ્લિક સ્કૂલમાં DEO તેમજ ફાયર ટીમનું ચેકિંગ , શાળામાં કેટલીક ત્રુટીઓ ફાયર ઓફિસરને ધ્યાને આવી, શાળાની લેબોરેટરીમાં ઇમરજન્સી એકઝિટ બ્લોક કરવામાં આવ્યો છેરાજકોટ TRP અગ્નિકાંડ બાદ તંત્ર સફાળે જાગ્યુ છે.આજે અમદાવાદમાં આવેલી નવકાર પબ્લિક સ્કૂલમાં DEO તેમજ ફાયર ટીમનું ચેકીંગ હાથ ધરાયુ હતુ. ચેકિંગ દરમિયાન નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી જોવા મળી હતી. સ્કૂલોમાં DEO અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કૂલના ઓડિટોરિયમમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા DEOએ કર્યું સૂચન ફાયર ઓફિસરને કેટલીક ત્રુટીઓ આવી ધ્યાને. લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરાયો હોવાથી તરતજ ધ્યાન દોરવામાં આવ્યુ આથી સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા DEOએ કર્યું સૂચન. અઠવાડિયા બાદ ફરી એકવાર કરવામાં આવશે ચેકિંગ. ત્રુટીઓ દૂર નહીં હોય તો શાળા સામે કરાશે કાર્યવાહી.ઓડીટોરિયમ ફાયર સેફ્ટીના સાધનોનો જોવા મળ્યો અભાવ બેઝમેન્ટમાં બનાવવામાં આવેલ ઓડીટોરિયમ ફાયર સેફ્ટીના સાધનોનો જોવા મળ્યો અભાવ. હવે અગ્નિકાંડ બાદ તંત્ર કોઇ પણ પ્રકારની ગફલત ચલાવી લેશે નહી તેવુ લાગી રહ્યુ છે. અલગ અલગ ટીમો દ્વારા દરેક એકમ પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે, મોલ હોય કે સિનેમા ઘર, હોટલ હોય કે શાળા-કોલેજો તમામ જગ્યાએ ફાયર સેફ્ટીને લઇને શું વ્યવસ્થા છે તે અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. 

Ahmedabad News : નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી, ફાયર સેફ્ટીનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવકાર પબ્લિક સ્કૂલમાં DEO તેમજ ફાયર ટીમનું ચેકિંગ ,
  • શાળામાં કેટલીક ત્રુટીઓ ફાયર ઓફિસરને ધ્યાને આવી,
  • શાળાની લેબોરેટરીમાં ઇમરજન્સી એકઝિટ બ્લોક કરવામાં આવ્યો છે

રાજકોટ TRP અગ્નિકાંડ બાદ તંત્ર સફાળે જાગ્યુ છે.આજે અમદાવાદમાં આવેલી નવકાર પબ્લિક સ્કૂલમાં DEO તેમજ ફાયર ટીમનું ચેકીંગ હાથ ધરાયુ હતુ. ચેકિંગ દરમિયાન નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી જોવા મળી હતી. સ્કૂલોમાં DEO અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કૂલના ઓડિટોરિયમમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.


સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા DEOએ કર્યું સૂચન


ફાયર ઓફિસરને કેટલીક ત્રુટીઓ આવી ધ્યાને. લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરાયો હોવાથી તરતજ ધ્યાન દોરવામાં આવ્યુ આથી સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા DEOએ કર્યું સૂચન. અઠવાડિયા બાદ ફરી એકવાર કરવામાં આવશે ચેકિંગ. ત્રુટીઓ દૂર નહીં હોય તો શાળા સામે કરાશે કાર્યવાહી.


ઓડીટોરિયમ ફાયર સેફ્ટીના સાધનોનો જોવા મળ્યો અભાવ

બેઝમેન્ટમાં બનાવવામાં આવેલ ઓડીટોરિયમ ફાયર સેફ્ટીના સાધનોનો જોવા મળ્યો અભાવ. હવે અગ્નિકાંડ બાદ તંત્ર કોઇ પણ પ્રકારની ગફલત ચલાવી લેશે નહી તેવુ લાગી રહ્યુ છે. અલગ અલગ ટીમો દ્વારા દરેક એકમ પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે, મોલ હોય કે સિનેમા ઘર, હોટલ હોય કે શાળા-કોલેજો તમામ જગ્યાએ ફાયર સેફ્ટીને લઇને શું વ્યવસ્થા છે તે અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.