Vadodaraમાં ફાયર NOC અને BU પરમિશન વગરની 150 મિલકતો સિલ કરાઈ

ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની મિલકતો સામે કમિશનરની લાલ આંખ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારની સૂચનાથી તંત્ર આવ્યું છે એક્શનમાં રેમ્બો ક્રેકર્સ, હોસ્પિટલો, પ્રિ સ્કૂલ, દુકાનો અને ટિમ્બર માર્ટ મળી કુલ 150 થી વધુ માર્યા સિલ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજય સરકાર અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે.વડોદરા ફાયર વિભાગ દ્રારા ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વગરની 150 મિલકતો સિલ કરી દીધી છે.ફાયર બ્રિગેડે જિલ્લા પંચાયત બિલ્ડીંગ, કોટક બેંક સહિતની જગ્યાઓને નોટીસ પણ આપી છે.સિલિંગ પ્રક્રિયાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સંસ્થાને નોટીસ આપવામાં આવી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કુલ 14 ટીમો આજે શહેરના વિવિધ 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં કુલ 146 સ્થળો પર તપાસ કરી જરૂર લાગે તે સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી પૂર્વ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી કુલ 7 મિલકતોને નોટીસ આપવામાં આવી છે. આ રોજ 3 મિલકતો અને 7 જુની મિલકતો જેવી કે મારૂતી નંદન હોસ્ટેલ,પ્રગતિ ક્લાસિસ , AITA ક્લાસિસ,કામાચી ભવન,કુસુમ મેટેનિટી હોસ્પિટલ,ડોમિનોઝ પીઝા,રેમ્બો ક્રેકર્સ,કલ્પવૃક્ષ હોસ્પિટલ સુરૂચી આઈ હોસ્પિટલ,સ્વાગત કોર્નર મળી કુલ 10 મિલકતો સિલ કરવામાં આવી હતી. 23 એકમોને નોટીસ અપાઈ પશ્ચિમ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી કુલ 4 સંસ્થાને નોટીસ જ્યારે, સ્મિથ શો-રૂમ, હોયકીટ શો-રૂમ મળી કુલ 2 એકમોને સિલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં કુલ 1 સ્થળની તપાસ કરી કુલ 1 એકમને નોટીસ આપવામાં આવી છે. આમ ચારે ઝોનમાં મળી કુલ 161 સ્થળોની તપાસ કરી કુલ 158 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. જ્યારે કુલ 12 એકમોને સિલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર વિભાગની 6 ટીમો દ્વારા પણ આજ રોજ કુલ 23 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 23 એકમોને 10 નોટીસ આપવામાં હતી.

Vadodaraમાં ફાયર NOC અને BU પરમિશન વગરની 150 મિલકતો સિલ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની મિલકતો સામે કમિશનરની લાલ આંખ
  • રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારની સૂચનાથી તંત્ર આવ્યું છે એક્શનમાં
  • રેમ્બો ક્રેકર્સ, હોસ્પિટલો, પ્રિ સ્કૂલ, દુકાનો અને ટિમ્બર માર્ટ મળી કુલ 150 થી વધુ માર્યા સિલ

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજય સરકાર અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે.વડોદરા ફાયર વિભાગ દ્રારા ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વગરની 150 મિલકતો સિલ કરી દીધી છે.ફાયર બ્રિગેડે જિલ્લા પંચાયત બિલ્ડીંગ, કોટક બેંક સહિતની જગ્યાઓને નોટીસ પણ આપી છે.સિલિંગ પ્રક્રિયાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સંસ્થાને નોટીસ આપવામાં આવી

વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કુલ 14 ટીમો આજે શહેરના વિવિધ 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં કુલ 146 સ્થળો પર તપાસ કરી જરૂર લાગે તે સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી.


પૂર્વ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી

પૂર્વ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી કુલ 7 મિલકતોને નોટીસ આપવામાં આવી છે. આ રોજ 3 મિલકતો અને 7 જુની મિલકતો જેવી કે મારૂતી નંદન હોસ્ટેલ,પ્રગતિ ક્લાસિસ , AITA ક્લાસિસ,કામાચી ભવન,કુસુમ મેટેનિટી હોસ્પિટલ,ડોમિનોઝ પીઝા,રેમ્બો ક્રેકર્સ,કલ્પવૃક્ષ હોસ્પિટલ સુરૂચી આઈ હોસ્પિટલ,સ્વાગત કોર્નર મળી કુલ 10 મિલકતો સિલ કરવામાં આવી હતી.


23 એકમોને નોટીસ અપાઈ

પશ્ચિમ ઝોનમાં કુલ 7 સ્થળોની તપાસ કરી કુલ 4 સંસ્થાને નોટીસ જ્યારે, સ્મિથ શો-રૂમ, હોયકીટ શો-રૂમ મળી કુલ 2 એકમોને સિલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં કુલ 1 સ્થળની તપાસ કરી કુલ 1 એકમને નોટીસ આપવામાં આવી છે. આમ ચારે ઝોનમાં મળી કુલ 161 સ્થળોની તપાસ કરી કુલ 158 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. જ્યારે કુલ 12 એકમોને સિલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર વિભાગની 6 ટીમો દ્વારા પણ આજ રોજ કુલ 23 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 23 એકમોને 10 નોટીસ આપવામાં હતી.