Virpur: વિરપુરમાં પશુ દવાખાના સામે કચરાના ઢગલામાં ચરતી ગાયો

કચરાના ઢગથી લાવરી નદીમાંપણ ગંદકી વધીપ્લાસ્ટિક ખાવાથી પશુઓના આરોગ્યને ખતરો વિરપુરમાં કચરાના ઢગલમાં ગયો ચરતી જોવા મડેલ છે. વિરપુર પશુ દવાખાના સામે આવેલ રતનકુવા રોડ ઉપર જતા પોલીથીન પ્લાસ્ટિક કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જ્યાં પોલીથીન પ્લાસ્ટિકના ઢગ મા ગાયો પોતાનું પેટ ભરવા ખાવાનું શોધતી હોય છે અને ખાવાની સાથે તેઓના પેટમાં પ્લાસ્ટિક પણ જઈ રહ્યું છે. જેને લઇ પશુધનના આરોગ્યને હાની પહોંચી રહી છે. તેવા ઘણા કિસ્સા બનવા પામ્યા છે આ કચરાના ઢગ માટે જવાબદાર કોણ તે પ્રશ્ન લોકો ને સતાવી રહ્યો છે. અહીંયાથી આવતા જતા લોકોને આ કચરાના ઢગમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પર્યાવરણ, માનવ જાત સાથે પશુ ના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. પ્લાસ્ટીક ખાવાથી પશુધન ના આરોગ્ય પર માઠી અસર જોવા મળી રહી છે. જ્યારે આ કચરાના ઢગ ની બાજુ માં લાવરી નદી છે જ્યાં નદી મા ગંદકીનું પ્રમાણ વધી ગયેલી જોવા મળે છે, અને પાણી પણ દુષિત થઈ રહ્યું છે સાથે જમીન મા પ્લાસ્ટિક નું એક મોટું સ્તરથવાની પૂરી સંભાવના લોકો જોઈ રહ્યા છે વહેલી તકે તંત્ર દ્વારા પ્લાસ્ટિકની થેલીના વેચાણ અને વપરાશ ઉપર અંકુશ લાવે અને આવા કચરાના ઢગનું કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Virpur: વિરપુરમાં પશુ દવાખાના સામે કચરાના ઢગલામાં ચરતી ગાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચરાના ઢગથી લાવરી નદીમાંપણ ગંદકી વધી
  • પ્લાસ્ટિક ખાવાથી પશુઓના આરોગ્યને ખતરો
  • વિરપુરમાં કચરાના ઢગલમાં ગયો ચરતી જોવા મડેલ છે.

વિરપુર પશુ દવાખાના સામે આવેલ રતનકુવા રોડ ઉપર જતા પોલીથીન પ્લાસ્ટિક કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જ્યાં પોલીથીન પ્લાસ્ટિકના ઢગ મા ગાયો પોતાનું પેટ ભરવા ખાવાનું શોધતી હોય છે અને ખાવાની સાથે તેઓના પેટમાં પ્લાસ્ટિક પણ જઈ રહ્યું છે. જેને લઇ પશુધનના આરોગ્યને હાની પહોંચી રહી છે. તેવા ઘણા કિસ્સા બનવા પામ્યા છે આ કચરાના ઢગ માટે જવાબદાર કોણ તે પ્રશ્ન લોકો ને સતાવી રહ્યો છે. અહીંયાથી આવતા જતા લોકોને આ કચરાના ઢગમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પર્યાવરણ, માનવ જાત સાથે પશુ ના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. પ્લાસ્ટીક ખાવાથી પશુધન ના આરોગ્ય પર માઠી અસર જોવા મળી રહી છે.

જ્યારે આ કચરાના ઢગ ની બાજુ માં લાવરી નદી છે જ્યાં નદી મા ગંદકીનું પ્રમાણ વધી ગયેલી જોવા મળે છે, અને પાણી પણ દુષિત થઈ રહ્યું છે સાથે જમીન મા પ્લાસ્ટિક નું એક મોટું સ્તરથવાની પૂરી સંભાવના લોકો જોઈ રહ્યા છે વહેલી તકે તંત્ર દ્વારા પ્લાસ્ટિકની થેલીના વેચાણ અને વપરાશ ઉપર અંકુશ લાવે અને આવા કચરાના ઢગનું કાયમી ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.