Ahmedabad News: શહેરમાં પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી, 8 પશુઓ જપ્ત કરાયા

AMCની લાયસન્સ વગરના ઢોરમાલિકો પર કાર્યવાહી બળદ, ઊંટ, ઘોડા સહિતના 8 પશુઓ જપ્ત કરાયા રોડ પર બળદગાડા, ઊંટગાડા દેખાશે તો કરાશે જપ્ત અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી છે. જેમાં AMCની લાયસન્સ વગરના ઢોરમાલિકો પર કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં બળદ, ઊંટ, ઘોડા સહિતના 8 પશુઓ જપ્ત કરાયા છે. તેમજ રોડ પર બળદગાડા, ઊંટગાડા દેખાશે તો જપ્ત કરાશે. જેમાં પીપળજ, ઓઢવ, સિંગરવામાંથી પશુઓને જપ્ત કરાયા છે. તેમજ સરસપુર અને કઠવાડામાંથી પશુઓને જપ્ત કર્યા છે. ચાર ઘોડા તથા આઠ બળદ ત્રણ મહિનામાં મ્યુનિસિપલ તંત્રે જપ્ત કર્યા શહેરમાં કોઇ પણ પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી છે. જેમાં લાયસન્સ નહીં ધરાવતા પશુઓને AMCએ જપ્ત કર્યા છે. ત્યારે પીપળજ, ઓઢવ, સિંગરવા, સરસપુર અને કઠવાડામાંથી પશુ જપ્ત કર્યા છે. અમદાવાદમાં ઢોર નિયંત્રણ અંકુશ પોલીસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પોલીસી અંતર્ગત કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ-પરમીટ લેવી જરુરી છે. આ પ્રકારના લાયસન્સ કે પરમીટ વગર રાખવામા આવેલા ચાર ઘોડા તથા આઠ બળદ ત્રણ મહિનામાં મ્યુનિસિપલ તંત્રે જપ્ત કર્યા છે. ઉંટ તેમજ બળદ ગાડા પણ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા ઉપરાંત રોડ ઉપરના ટ્રાફિકને અડચણરુપ બનતા ઉંટ તેમજ બળદ ગાડા પણ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસીના અમલને પગલે શહેરના વિવિધ રસ્તા ઉપર રખડતી ગાયોની સમસ્યા મહદઅંશે ઉકેલાઈ હોવાનું જોવા મળી રહયુ છે. પરંતુ ઢોર અંકુશ પોલીસી અંતર્ગત શહેરમાં કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ કે પરમીટ લેવા જરુરી છે. આ કારણથી જ સી.એન.સી.ડી.વિભાગે ત્રણ મહિનામાં પીપળજ ઉપરાંત ઓઢવ, સિંગરવા, સરસપુર તથા કઠવાડા જેવા વિસ્તારમાંથી ચાર ઘોડા તથા આઠ બળદ જપ્ત કરવામાં આવ્યા છે.

Ahmedabad News: શહેરમાં પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી, 8 પશુઓ જપ્ત કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCની લાયસન્સ વગરના ઢોરમાલિકો પર કાર્યવાહી
  • બળદ, ઊંટ, ઘોડા સહિતના 8 પશુઓ જપ્ત કરાયા
  • રોડ પર બળદગાડા, ઊંટગાડા દેખાશે તો કરાશે જપ્ત

અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી છે. જેમાં AMCની લાયસન્સ વગરના ઢોરમાલિકો પર કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં બળદ, ઊંટ, ઘોડા સહિતના 8 પશુઓ જપ્ત કરાયા છે. તેમજ રોડ પર બળદગાડા, ઊંટગાડા દેખાશે તો જપ્ત કરાશે. જેમાં પીપળજ, ઓઢવ, સિંગરવામાંથી પશુઓને જપ્ત કરાયા છે. તેમજ સરસપુર અને કઠવાડામાંથી પશુઓને જપ્ત કર્યા છે.

ચાર ઘોડા તથા આઠ બળદ ત્રણ મહિનામાં મ્યુનિસિપલ તંત્રે જપ્ત કર્યા

શહેરમાં કોઇ પણ પશુ રાખવા માટે લાયસન્સ જરૂરી છે. જેમાં લાયસન્સ નહીં ધરાવતા પશુઓને AMCએ જપ્ત કર્યા છે. ત્યારે પીપળજ, ઓઢવ, સિંગરવા, સરસપુર અને કઠવાડામાંથી પશુ જપ્ત કર્યા છે. અમદાવાદમાં ઢોર નિયંત્રણ અંકુશ પોલીસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પોલીસી અંતર્ગત કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ-પરમીટ લેવી જરુરી છે. આ પ્રકારના લાયસન્સ કે પરમીટ વગર રાખવામા આવેલા ચાર ઘોડા તથા આઠ બળદ ત્રણ મહિનામાં મ્યુનિસિપલ તંત્રે જપ્ત કર્યા છે.

ઉંટ તેમજ બળદ ગાડા પણ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા

ઉપરાંત રોડ ઉપરના ટ્રાફિકને અડચણરુપ બનતા ઉંટ તેમજ બળદ ગાડા પણ સી.એન.સી.ડી.વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસીના અમલને પગલે શહેરના વિવિધ રસ્તા ઉપર રખડતી ગાયોની સમસ્યા મહદઅંશે ઉકેલાઈ હોવાનું જોવા મળી રહયુ છે. પરંતુ ઢોર અંકુશ પોલીસી અંતર્ગત શહેરમાં કોઈ પણ પશુ રાખવા માટે લાયસન્સ કે પરમીટ લેવા જરુરી છે. આ કારણથી જ સી.એન.સી.ડી.વિભાગે ત્રણ મહિનામાં પીપળજ ઉપરાંત ઓઢવ, સિંગરવા, સરસપુર તથા કઠવાડા જેવા વિસ્તારમાંથી ચાર ઘોડા તથા આઠ બળદ જપ્ત કરવામાં આવ્યા છે.