કોકાકોલા કંપનીની માઝા પીતા હોય તો સાવધાન, બોટલનો જ્યૂસ કાળો પડ્યો

કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી અંજારના યુવકે ખરીદી હતી માઝાની બોટલ બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે. જેમાં અંજારના યુવકે માઝાની બોટલ ખરીદી હતી. તેમાં બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો હતો. માઝા બોટલનો જ્યૂસ કાળા રંગનો થઈ ગયો હતો. જેમાં કંપનીના પેકેજિંગ પર સવાલ ઉઠ્યા છે. કોકા કોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી કચ્છમાં કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી સામે આવી છે. અંજારમાં યુવકે પ્રોવિઝન સ્ટોરમાંથી માઝાની બોટલ લીધી હતી. માઝાની બોટલમાં દેખાતા કાળા પદાર્થને કારણે આખી માઝા બોટલની અંદર રહેલ જ્યુસ કાળો થઈ ગયો હતો. શું કોઈ આ માઝા પર વિશ્વાસ કરી શકે છે, જે બાળકોના મનપસંદ ઠંડા પીણામાનું એક છે. શું કોકાકોલા કંપની પ્રોડક્ટનું પેકેજિંગ કરતા પહેલા જરૂરી નિયમોનું પાલન કરતી નથી તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી તાજેતરમાં દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી હતી. જેમાં બેવિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાં જીવાત નિકળી હતી. હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બોટલમાં જીવાત નિકળતા ચર્ચાનો વિષય બન્યો હતો. સિલપેક પાણીની બોટલમાં જીવાત નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. તથા આજે કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે.

કોકાકોલા કંપનીની માઝા પીતા હોય તો સાવધાન, બોટલનો જ્યૂસ કાળો પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી
  • અંજારના યુવકે ખરીદી હતી માઝાની બોટલ
  • બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો

કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે. જેમાં અંજારના યુવકે માઝાની બોટલ ખરીદી હતી. તેમાં બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો હતો. માઝા બોટલનો જ્યૂસ કાળા રંગનો થઈ ગયો હતો. જેમાં કંપનીના પેકેજિંગ પર સવાલ ઉઠ્યા છે.

કોકા કોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી

કચ્છમાં કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી સામે આવી છે. અંજારમાં યુવકે પ્રોવિઝન સ્ટોરમાંથી માઝાની બોટલ લીધી હતી. માઝાની બોટલમાં દેખાતા કાળા પદાર્થને કારણે આખી માઝા બોટલની અંદર રહેલ જ્યુસ કાળો થઈ ગયો હતો. શું કોઈ આ માઝા પર વિશ્વાસ કરી શકે છે, જે બાળકોના મનપસંદ ઠંડા પીણામાનું એક છે. શું કોકાકોલા કંપની પ્રોડક્ટનું પેકેજિંગ કરતા પહેલા જરૂરી નિયમોનું પાલન કરતી નથી તેવી લોક ચર્ચા શરૂ થઇ છે.

દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી

તાજેતરમાં દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી હતી. જેમાં બેવિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાં જીવાત નિકળી હતી. હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બોટલમાં જીવાત નિકળતા ચર્ચાનો વિષય બન્યો હતો. સિલપેક પાણીની બોટલમાં જીવાત નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. તથા આજે કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે.