Vadodaraમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવતા નીચાણવાળા વિસ્તારોને રાહત

વડોદરામાં નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવી વિશ્વામિત્રી નદી 25 ફૂટની સપાટીએ પહોંચી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી ગયા હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,તો વરસાદનું જોર ઘટતા ધીરે ધીરે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવી હતી.આજવા સરોવરમાં 212.35 ફૂટનો જળસંગ્રહ થયો છે.સાથે સાથે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતરિત કરાયા હતા બે દિવસ પહેલા વડોદરામાં ધમાકેદાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારના 4000 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હતા ત્યારે નદીનું જળસ્તર ઘટતા સ્થળાંતરિત કરાયેલા લોકો ઘર તરફ પરત ફર્યા છે.વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી નીચે 25 ફૂટે વહી રહી છે,આજવા સરોવરમાં 212.35 ફૂટનો જળસંગ્રહ કરાયો છે.આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયા બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર નીચે ઉતર્યું હતું.ગઈકાલે પણ લોકોનું કરાયુ હતુ રેસ્કયુ વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ઘુસતા નીચાણવાળા વિસ્તારનો લોકોનું સરકારી શાળામાં સ્થળાંતર કરાયું હતુ અને તેમના માટે ફૂડ પેકટ અને પાણીની વ્યવસ્થા કરાઈ હતી.વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કોટેશ્વર ગામ પાસે આવેલ કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના નીર ફરી વળ્યા હતા. કાસા રેસીડેન્સીમાં અંદાજે 200થી વધુ ફ્લેટ આવેલા છે. પાણી ભરાતા લોકો થયા હતા હેરાન વિશ્વામિત્રી નદીના આપણી ફરી વળતા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હતા.100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું હતુ .વડોદરાના એ.પી.એમ.સી. માર્કેટ, મહાવીર ચાર રસ્તા, પાણી ગેટ, રાવપુરા, દાંડિયા બજાર, વડસર તથા વાઘોડિયાની સોસાયટીમાં પાણી ભરાયા છે. આ વિસ્તારોમા ઘુંટણસમા પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા.

Vadodaraમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવતા નીચાણવાળા વિસ્તારોને રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત
  • વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવી
  • વિશ્વામિત્રી નદી 25 ફૂટની સપાટીએ પહોંચી

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી ગયા હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,તો વરસાદનું જોર ઘટતા ધીરે ધીરે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નીચે આવી હતી.આજવા સરોવરમાં 212.35 ફૂટનો જળસંગ્રહ થયો છે.સાથે સાથે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે.

નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતરિત કરાયા હતા

બે દિવસ પહેલા વડોદરામાં ધમાકેદાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારના 4000 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હતા ત્યારે નદીનું જળસ્તર ઘટતા સ્થળાંતરિત કરાયેલા લોકો ઘર તરફ પરત ફર્યા છે.વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી નીચે 25 ફૂટે વહી રહી છે,આજવા સરોવરમાં 212.35 ફૂટનો જળસંગ્રહ કરાયો છે.આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયા બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર નીચે ઉતર્યું હતું.

ગઈકાલે પણ લોકોનું કરાયુ હતુ રેસ્કયુ

વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ઘુસતા નીચાણવાળા વિસ્તારનો લોકોનું સરકારી શાળામાં સ્થળાંતર કરાયું હતુ અને તેમના માટે ફૂડ પેકટ અને પાણીની વ્યવસ્થા કરાઈ હતી.વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડસર ગામ અને કોટેશ્વર ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કોટેશ્વર ગામ પાસે આવેલ કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના નીર ફરી વળ્યા હતા. કાસા રેસીડેન્સીમાં અંદાજે 200થી વધુ ફ્લેટ આવેલા છે.

પાણી ભરાતા લોકો થયા હતા હેરાન

વિશ્વામિત્રી નદીના આપણી ફરી વળતા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હતા.100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું હતુ .વડોદરાના એ.પી.એમ.સી. માર્કેટ, મહાવીર ચાર રસ્તા, પાણી ગેટ, રાવપુરા, દાંડિયા બજાર, વડસર તથા વાઘોડિયાની સોસાયટીમાં પાણી ભરાયા છે. આ વિસ્તારોમા ઘુંટણસમા પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા.