Vadodara News: સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા, રૂ.1500માં યુવકો આવતા

માંજલપુરમાં રોયલ રિચ સ્ટાઈલ સ્પા સેન્ટરમાં દરોડા દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓે પોલીસે મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ વડોદરામાં સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા પડ્યા છે. જેમાં માંજલપુરમાં રોયલ રિચ સ્ટાઈલ સ્પા સેન્ટરમાં દરોડા પડ્યા છે. તેમાં દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓે પોલીસે મુક્ત કરાવી છે. દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ કરવામાં આવી છે. સ્પા માલિક તોસિફ ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો છે. સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા સ્પા સેન્ટર પર દરોડા શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા પડતા પર પ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. માંજલપુરના રોયલ રિચ સ્ટાઇલ સ્પા સેન્ટર પર દરોડા પડ્યા છે. જેમાં દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓને એન્ટી ટ્રાફિક યુનિટે મુક્ત કરાવી છે. તેમજ દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ કરી છે. 1200 થી 1500 રૂપિયામાં યુવકોને એન્ટ્રી અપાતી હતી.શરીર સુખ માટે 3 થી 4 હજાર લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું શરીર સુખ માટે 3 થી 4 હજાર લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્પા માલિક તોસિફ ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો છે. અગાઉ પણ વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી સ્પા સેન્ટરમાં કામ કરતી પરપ્રાંતીય યુવતીની માહિતી જાહેર નહીં કરવા બદલ ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી હતી. વડોદરામાં સ્પા સેન્ટરની આડમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાના બનાવ બનતા સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સમા સાવલી રોડ પર તળાવ સામે સ્પા સેન્ટરમાંથી કુટણખાનું ઝડપાયું હતું. જ્યારે અલકાપુરીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો. ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે માંજલપુરના યુવા મોલ પાસે મેબલ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. સ્પાના સંચાલકે આ યુવતી બાબતે પોલીસને માહિતી આપી નહીં હોવાથી મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી (નવાપુરા ફળિયા, માંજલપુર) ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવત (કાન્હા ગોલ્ડ,ડભોઇ રોડ,વડોદરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.

Vadodara News: સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા, રૂ.1500માં યુવકો આવતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંજલપુરમાં રોયલ રિચ સ્ટાઈલ સ્પા સેન્ટરમાં દરોડા
  • દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓે પોલીસે મુક્ત કરાવી
  • દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ

વડોદરામાં સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા પડ્યા છે. જેમાં માંજલપુરમાં રોયલ રિચ સ્ટાઈલ સ્પા સેન્ટરમાં દરોડા પડ્યા છે. તેમાં દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓે પોલીસે મુક્ત કરાવી છે. દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ કરવામાં આવી છે. સ્પા માલિક તોસિફ ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો છે.

સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા સ્પા સેન્ટર પર દરોડા

શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતા સ્પા સેન્ટર પર એન્ટી ટ્રાફિકિંગ યુનિટના દરોડા પડતા પર પ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. માંજલપુરના રોયલ રિચ સ્ટાઇલ સ્પા સેન્ટર પર દરોડા પડ્યા છે. જેમાં દેહ વ્યાપાર કરતી 7 યુવતીઓને એન્ટી ટ્રાફિક યુનિટે મુક્ત કરાવી છે. તેમજ દેહ વ્યાપાર કરાવનાર શબાના શેખની ધરપકડ કરી છે. 1200 થી 1500 રૂપિયામાં યુવકોને એન્ટ્રી અપાતી હતી.

શરીર સુખ માટે 3 થી 4 હજાર લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું

શરીર સુખ માટે 3 થી 4 હજાર લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્પા માલિક તોસિફ ખત્રીને વોન્ટેડ જાહેર કરાયો છે. અગાઉ પણ વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી સ્પા સેન્ટરમાં કામ કરતી પરપ્રાંતીય યુવતીની માહિતી જાહેર નહીં કરવા બદલ ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી હતી. વડોદરામાં સ્પા સેન્ટરની આડમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોવાના બનાવ બનતા સ્પા સેન્ટરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સમા સાવલી રોડ પર તળાવ સામે સ્પા સેન્ટરમાંથી કુટણખાનું ઝડપાયું હતું. જ્યારે અલકાપુરીના સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી પર સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો.

ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે માંજલપુરના યુવા મોલ પાસે મેબલ પ્લાઝાના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ડિવાઇન સ્પામાં ચેકિંગ કરતા મહારાષ્ટ્રની યુવતી મળી આવી હતી. સ્પાના સંચાલકે આ યુવતી બાબતે પોલીસને માહિતી આપી નહીં હોવાથી મેનેજર ધર્મેશ ભીખાભાઈ સોલંકી (નવાપુરા ફળિયા, માંજલપુર) ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક શંકરસિંહ ભગતસિંહ ચુડાવત (કાન્હા ગોલ્ડ,ડભોઇ રોડ,વડોદરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે.