Vadodara News: પાદરા નગરપાલિકા દ્વારા 16 દુકાનો સીલ કરાઇ

ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરમાં 16 દુકાનોને માર્યું સિલદુકાન માલિકો દ્વારા 3 વર્ષથી વેરો નહતો ભરવામાં આવ્યો અનેક નોટિસો આપવા છતાં વેરો ન ભારત કાર્યવાહી કરાઇ વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરીને વેરા ન ભરનાર દુકાન માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાદરા નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા નહિ ભરનાર દુકાનોમાં સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાદરા નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને વેરો ન ભરનાર 16 જેટલી દુકાનોમાં સિલ મારવામાં આવ્યા છે. નગર પાલિકાના ઘર વેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરીને પાદરાના ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરમાં 16 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. વેરા વિભાગ દ્વારા જે દુકાનોને સીલ મારવામાં આવી છે તેમાંથી મોટાભાગની દુકાનો પહેલા માળે આવેલી છે. વેરા વિભાગનું કહેવું છે કે સીલ મારવામાં આવેલ દુકાનના માલિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નહતો. વારંવાર નોટિસ આપવા છતાં પણ વેરા નહિ ભરતા આખરે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. જેમાં, ટાવર A, B, અને C એમ ત્રણ ટાવરોમાં કુલ 16 દુકાનોને સીલ કરવામાં આવી છે.

Vadodara News: પાદરા નગરપાલિકા દ્વારા 16 દુકાનો સીલ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરમાં 16 દુકાનોને માર્યું સિલ
  • દુકાન માલિકો દ્વારા 3 વર્ષથી વેરો નહતો ભરવામાં આવ્યો
  • અનેક નોટિસો આપવા છતાં વેરો ન ભારત કાર્યવાહી કરાઇ

વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરીને વેરા ન ભરનાર દુકાન માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાદરા નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા નહિ ભરનાર દુકાનોમાં સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાદરા નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને વેરો ન ભરનાર 16 જેટલી દુકાનોમાં સિલ મારવામાં આવ્યા છે. નગર પાલિકાના ઘર વેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરીને પાદરાના ત્રિકમજી મંદિરના શોપિંગ સેન્ટરમાં 16 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.

વેરા વિભાગ દ્વારા જે દુકાનોને સીલ મારવામાં આવી છે તેમાંથી મોટાભાગની દુકાનો પહેલા માળે આવેલી છે. વેરા વિભાગનું કહેવું છે કે સીલ મારવામાં આવેલ દુકાનના માલિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નહતો. વારંવાર નોટિસ આપવા છતાં પણ વેરા નહિ ભરતા આખરે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. જેમાં, ટાવર A, B, અને C એમ ત્રણ ટાવરોમાં કુલ 16 દુકાનોને સીલ કરવામાં આવી છે.