Ahmedabad: પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ બર્થ-ડે પાર્ટી કરી, વીડિયો થયો વાયરલ

અમદાવાદ ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કાપી કેક ભાજપ નેતા યોગેશ ગઢવી પણ હતા ઉપસ્થિત અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવતા વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદ ACP કચેરીમાં ભાજપ નેતાએ બર્થ-ડે ઉજવ્યો છે. તેમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી હતી. ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા. તેમજ DCP સહિત PI ઉજવણીમાં હાજર રહ્યાં હતા.જવાબદારી છે તે લોકો જ જો નિયમોને નેવે મૂકે તો? જેમના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે લોકો જ જો નિયમોને નેવે મૂકે તો? પોલીસ અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા હતા. જેમાં IPS કાનન દેસાઈએ ACP કચેરીમાં આયોજન કર્યું હતુ. જેમાં વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસની કચેરીમાં ઉજવણીથી પોલીસની ભારે ટીકા થઇ રહી છે. ACP કચેરીમાં ભાજપ નેતાએ જન્મદિવસની પાર્ટી કરી હતી. જેમાં પોલીસ અધિકારી ઉજવણીમાં જોડાયા હતા. તેમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી હતી. અગાઉ સુરત શહેરમાં કંઈક આવો જ બનાવ સામે આવ્યો અગાઉ સુરત શહેરમાં કંઈક આવો જ બનાવ સામે આવ્યો હતો. શહેરના અડાજણ વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસ સ્ટેશનની જગ્યાએ જાહેરમાં જ પોલીસની હાજરીમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાહેરમાં પોલીસ કર્મચારીની હાજરીમાં જન્મ દિવસની કેક કાપનાર બર્થ ડે બોય જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાં આવો બનાવ બન્યો હોય. આ પહેલા પણ પોલીસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવા બદલ જે તે વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

Ahmedabad: પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ બર્થ-ડે પાર્ટી કરી, વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે
  • ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કાપી કેક
  • ભાજપ નેતા યોગેશ ગઢવી પણ હતા ઉપસ્થિત

અમદાવાદમાં પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવતા વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદ ACP કચેરીમાં ભાજપ નેતાએ બર્થ-ડે ઉજવ્યો છે. તેમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી હતી. ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત હતા. તેમજ DCP સહિત PI ઉજવણીમાં હાજર રહ્યાં હતા.

જવાબદારી છે તે લોકો જ જો નિયમોને નેવે મૂકે તો?

જેમના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે લોકો જ જો નિયમોને નેવે મૂકે તો? પોલીસ અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા હતા. જેમાં IPS કાનન દેસાઈએ ACP કચેરીમાં આયોજન કર્યું હતુ. જેમાં વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસની કચેરીમાં ઉજવણીથી પોલીસની ભારે ટીકા થઇ રહી છે. ACP કચેરીમાં ભાજપ નેતાએ જન્મદિવસની પાર્ટી કરી હતી. જેમાં પોલીસ અધિકારી ઉજવણીમાં જોડાયા હતા. તેમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે કચેરીમાં કેક કાપી હતી.

અગાઉ સુરત શહેરમાં કંઈક આવો જ બનાવ સામે આવ્યો

અગાઉ સુરત શહેરમાં કંઈક આવો જ બનાવ સામે આવ્યો હતો. શહેરના અડાજણ વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસ સ્ટેશનની જગ્યાએ જાહેરમાં જ પોલીસની હાજરીમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાહેરમાં પોલીસ કર્મચારીની હાજરીમાં જન્મ દિવસની કેક કાપનાર બર્થ ડે બોય જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાં આવો બનાવ બન્યો હોય. આ પહેલા પણ પોલીસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવા બદલ જે તે વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.