ગુજરાતની 26 લોકસભા સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા

પાંચ વિધાનસભા સીટની જવાબદારી જે તે લોકસભાના નિરીક્ષક બજાવશેઆ ચૂંટણી નિરીક્ષકો ટૂંક સમયમાં તેમને સોંપાયેલી સીટની જવાબદારી સંભાળશે બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં યોજાનારી 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 27 આઇએએસ અને કુલ 14 આઇપીએસ અધિકારી બેઠકવાર નિયુક્ત કર્યા છે. જેમાં કચ્છના કચ્છ-1 અને કચ્છ-2 એમ બે ભાગ કરી કચ્છ-1માં અબડાસા, માંડવી, ભૂજ અને અંજાર તથા કચ્છમાં ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભા ક્ષેત્રો સમાવિષ્ટ કર્યાં છે. વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે. આ ઓબ્ઝવર્સ તેમને સોંપાયેલી બેઠકનો ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ છે. રસપ્રદ એ છે કે આઇએએસ રાજેન્દ્રકુમાર કટારા જેઓ મૂળે રાજસ્થાનના વતની છે, તેમને સાબરકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યાં કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જનજાતિના મતદારો છે.

ગુજરાતની 26 લોકસભા સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંચ વિધાનસભા સીટની જવાબદારી જે તે લોકસભાના નિરીક્ષક બજાવશે
  • આ ચૂંટણી નિરીક્ષકો ટૂંક સમયમાં તેમને સોંપાયેલી સીટની જવાબદારી સંભાળશે
  • બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ

કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં યોજાનારી 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 27 આઇએએસ અને કુલ 14 આઇપીએસ અધિકારી બેઠકવાર નિયુક્ત કર્યા છે. જેમાં કચ્છના કચ્છ-1 અને કચ્છ-2 એમ બે ભાગ કરી કચ્છ-1માં અબડાસા, માંડવી, ભૂજ અને અંજાર તથા કચ્છમાં ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભા ક્ષેત્રો સમાવિષ્ટ કર્યાં છે. વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે. આ ઓબ્ઝવર્સ તેમને સોંપાયેલી બેઠકનો ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ છે. રસપ્રદ એ છે કે આઇએએસ રાજેન્દ્રકુમાર કટારા જેઓ મૂળે રાજસ્થાનના વતની છે, તેમને સાબરકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યાં કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જનજાતિના મતદારો છે.