Vadodara News Update: મધુ શ્રીવાસ્તવે ધમેન્દ્રસિંહ વાઘેલા સામે કરી વાંધા અરજી

વાઘોડિયાના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે કરી વાંધા અરજીભાજપ ઉમેદવાર ધમેન્દ્રસિંહ વાઘેલા સામે કરી વાંધા અરજી વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત 7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનને લઈને આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી પત્રોની ચકાસણીનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બાયો ચડાવી છે.વડોદરાના વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પંચ સમક્ષ વાંધા અરજી કરી છે. વાઘોડિયા વિધાનસભા ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાંધા અરજી કરી છે. મધુ શ્રીવાસ્તવે 136 વાઘોડિયા વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ, મધુ શ્રીવાસ્તવે લેખિત અરજીમાં આરોપ લગાવ્યો છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની બતાવેલી મિલકતના વાહનોમાં ફિટનેસ ટેક્સ, વીમો, PUC ભરેલા નથી. તો તેમણે વધુમાં જણાવ્યું છે કે વાઘેલા દ્વારા કેટલાક ગામોની દર્શાવેલી જમીનોમાં જમીનોની જંત્રી બજાર મૂલ્ય કરતા ઓછી લખેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ કેટલીક જમીનોના પ્રીમિયમ પણ ભરેલા નથી.

Vadodara News Update: મધુ શ્રીવાસ્તવે ધમેન્દ્રસિંહ વાઘેલા સામે કરી વાંધા અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાઘોડિયાના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે કરી વાંધા અરજી
  • ભાજપ ઉમેદવાર ધમેન્દ્રસિંહ વાઘેલા સામે કરી વાંધા અરજી
  • વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત

7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનને લઈને આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી પત્રોની ચકાસણીનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બાયો ચડાવી છે.

વડોદરાના વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પંચ સમક્ષ વાંધા અરજી કરી છે. વાઘોડિયા વિધાનસભા ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાંધા અરજી કરી છે. મધુ શ્રીવાસ્તવે 136 વાઘોડિયા વિધાનસભા મતદાન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.


મળતી માહિતી મુજબ, મધુ શ્રીવાસ્તવે લેખિત અરજીમાં આરોપ લગાવ્યો છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની બતાવેલી મિલકતના વાહનોમાં ફિટનેસ ટેક્સ, વીમો, PUC ભરેલા નથી. તો તેમણે વધુમાં જણાવ્યું છે કે વાઘેલા દ્વારા કેટલાક ગામોની દર્શાવેલી જમીનોમાં જમીનોની જંત્રી બજાર મૂલ્ય કરતા ઓછી લખેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ કેટલીક જમીનોના પ્રીમિયમ પણ ભરેલા નથી.