Surendranagar News : સોમાભાઇ પટેલે કોંગ્રેસનો હાથ ફરી છોડ્યો

સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુંસુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા છેઆગામી સમયમાં ભાજપમાં જોડાઇ શકે છેસુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી આવતાં જ પક્ષ પલટા વચ્ચે સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેના સાથે જ સોમાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ તેવી શકયતા પણ જોવામાં આવી રહી છે. સોમાભાઈ પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા સોમાભાઈ પટેલે રાજીનામું આપતાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સોમભાઈ પટેલ તળપદા કોળી સમાજના આગેવાન છે. જેઓ લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય છે. સોમા પટેલની ખાસ વાતો કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે સોમાભાઈ પટેલ 1985માં સૌ પ્રથમ ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા 4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે 4 પૈકી 3 વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા છે 3 પૈકી 2 વખત કોંગ્રેસ અને 1 વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાયા છે 

Surendranagar News : સોમાભાઇ પટેલે કોંગ્રેસનો હાથ ફરી છોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
  • સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા છે
  • આગામી સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે
સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી આવતાં જ પક્ષ પલટા વચ્ચે સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેના સાથે જ સોમાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ તેવી શકયતા પણ જોવામાં આવી રહી છે.

સોમાભાઈ પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા સોમાભાઈ પટેલે રાજીનામું આપતાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. સોમભાઈ પટેલ તળપદા કોળી સમાજના આગેવાન છે. જેઓ લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય છે.

સોમા પટેલની ખાસ વાતો
  • કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે સોમાભાઈ પટેલ
  • 1985માં સૌ પ્રથમ ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા
  • 4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે
  • 4 પૈકી 3 વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા છે
  • 3 પૈકી 2 વખત કોંગ્રેસ અને 1 વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાયા છે