Surendranagar News: ચોટીલામાં વીજળી પડતા યુવતીનું મોત

મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળી પડતા યુવતીનું મોત થયુ છે. જેમાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોતને ભેટી છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ છે. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. જેમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.ધૂળની ડમરીઓ નેશનલ હાઇવે પર ઉડતા વાહન ચાલકોને હાલાકી ચોટીલા તેમજ ગ્રામ્યવિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવતા તાલુકાના મોકાસર ગામે વીજળી પડતાં 18 વર્ષની દીકરીનું મોત થયુ છે. વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ છે. ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં કામ કરતા સમયે ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છે. ધૂળની ડમરીઓ નેશનલ હાઇવે પર ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. માલપુર તાલુકામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા જોવા મળ્યા ગઇકાલે અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે, માલપુર તાલુકામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા જોવા મળ્યા હતા. જેમાં માલપુરના લાલજીના પહડિયા ગામના 30 વર્ષીય ખેડૂત મહેશભાઈ મોહન ભાઈ ખાંટ તેમના પત્ની લલિતા મહેશ ખાંટ અને અન્ય એક મહિલા પ્રેમીલા સોમાભાઈ ખાંટ ત્રણેય જણા માહિસાગર જિલ્લાના ગંધારી ગામે એક બીમાર સંબંધીની ખબર જોઈને પરત આવી રહ્યા હતા. તે દરમિયાન માલપુરના જીતપુર ચોકડી પાસે ચાલુ બાઈકે એકાએક વીજળી પડતાની સાથે બાઇકસવાર મહેશ મોહનભાઇ ખાંટનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે માલપુર સીએચસી ખાતે ખસેડાઇ હતી.

Surendranagar News: ચોટીલામાં વીજળી પડતા યુવતીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત
  • ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ
  • ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળી પડતા યુવતીનું મોત થયુ છે. જેમાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોતને ભેટી છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ છે. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. જેમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

ધૂળની ડમરીઓ નેશનલ હાઇવે પર ઉડતા વાહન ચાલકોને હાલાકી

ચોટીલા તેમજ ગ્રામ્યવિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવતા તાલુકાના મોકાસર ગામે વીજળી પડતાં 18 વર્ષની દીકરીનું મોત થયુ છે. વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા મોત થયુ છે. ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં કામ કરતા સમયે ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છે. ધૂળની ડમરીઓ નેશનલ હાઇવે પર ઉડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

માલપુર તાલુકામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા જોવા મળ્યા

ગઇકાલે અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે, માલપુર તાલુકામાં પણ ભારે પવન અને વીજળીના કડાકા જોવા મળ્યા હતા. જેમાં માલપુરના લાલજીના પહડિયા ગામના 30 વર્ષીય ખેડૂત મહેશભાઈ મોહન ભાઈ ખાંટ તેમના પત્ની લલિતા મહેશ ખાંટ અને અન્ય એક મહિલા પ્રેમીલા સોમાભાઈ ખાંટ ત્રણેય જણા માહિસાગર જિલ્લાના ગંધારી ગામે એક બીમાર સંબંધીની ખબર જોઈને પરત આવી રહ્યા હતા. તે દરમિયાન માલપુરના જીતપુર ચોકડી પાસે ચાલુ બાઈકે એકાએક વીજળી પડતાની સાથે બાઇકસવાર મહેશ મોહનભાઇ ખાંટનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બંને ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે માલપુર સીએચસી ખાતે ખસેડાઇ હતી.