Vadodaraમાં લાયસન્સ વગર ધમધમતી સિક્યુરિટી એજન્સી પર SOGની તવાઇ

આર.પી.સિક્યુરિટી એજન્સી પાસે લાયસન્સ ન હોવાનું ખૂલ્યું લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સી સામે SOGની તવાઈ 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હોવાનો ખુલાસો વડોદરામાં લાયસન્સ વગર ધમધમતી સિક્યુરિટી એજન્સી પર તવાઇ આવી છે. જેમાં લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સી સામે SOGએ તપાસ આદરી છે. તેમાં આર.પી.સિક્યુરિટી એજન્સી પાસે લાયસન્સ ન હોવાનું ખૂલ્યુ છે. તેમજ 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં તુલસીશ્યામ એપાર્ટમેન્ટના ગાર્ડની પૂછપરછમાં ખુલાસો થયો છે. આરપીએસ સિક્યુરિટી એજન્સીના સંચાલક સ્થળ પર પૂછપરછ કરવામાં આવી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી રાખ્યા હતા. જેમાં સિક્યુરિટી એક્ટ હેઠળ સંચાલક અનિલકુમારની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી વિસ્તારમાં વગર લાઇસન્સે ચાલતી સિક્યુરિટી એજન્સી પર એસઓજી પોલીસનો સપાટો છે. જેમાં એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તુલસીશ્યામ એપાર્ટમેન્ટ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી. તેમાં પૂછપરછ દરમિયાન શંકા જતા સ્થળ પર સંચાલકને બોલાવાયો હતો. તેમાં આરપીએસ સિક્યુરિટી એજન્સીના સંચાલક સ્થળ પર પૂછપરછ કરવામાં આવી હતી. 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હતા આર.પી.એસ સિક્યુરિટીના સંચાલક અનિલ કુમાર રુદ્રપ્રતાપે પાસે લાયસન્સ નહીં હોવાનું કબૂલ્યું હતુ. તેમજ 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને કોમ્પ્લેક્સની સિક્યુરિટીની જવાબદારી લીધી હતી. જેમાં એસઓજી પોલીસે પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ હેઠળ સંચાલક અનિલ કુમારની ધરપકડ છે. જેમાં એસઓજી પોલીસે ગોત્રી પોલીસ મથકે ગુનો નોંધાવી આરોપીને તપાસ માટે સોંપ્યો છે.

Vadodaraમાં લાયસન્સ વગર ધમધમતી સિક્યુરિટી એજન્સી પર SOGની તવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આર.પી.સિક્યુરિટી એજન્સી પાસે લાયસન્સ ન હોવાનું ખૂલ્યું
  • લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સી સામે SOGની તવાઈ
  • 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હોવાનો ખુલાસો

વડોદરામાં લાયસન્સ વગર ધમધમતી સિક્યુરિટી એજન્સી પર તવાઇ આવી છે. જેમાં લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સી સામે SOGએ તપાસ આદરી છે. તેમાં આર.પી.સિક્યુરિટી એજન્સી પાસે લાયસન્સ ન હોવાનું ખૂલ્યુ છે. તેમજ 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં તુલસીશ્યામ એપાર્ટમેન્ટના ગાર્ડની પૂછપરછમાં ખુલાસો થયો છે.

આરપીએસ સિક્યુરિટી એજન્સીના સંચાલક સ્થળ પર પૂછપરછ કરવામાં આવી

સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી રાખ્યા હતા. જેમાં સિક્યુરિટી એક્ટ હેઠળ સંચાલક અનિલકુમારની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી વિસ્તારમાં વગર લાઇસન્સે ચાલતી સિક્યુરિટી એજન્સી પર એસઓજી પોલીસનો સપાટો છે. જેમાં એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તુલસીશ્યામ એપાર્ટમેન્ટ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી. તેમાં પૂછપરછ દરમિયાન શંકા જતા સ્થળ પર સંચાલકને બોલાવાયો હતો. તેમાં આરપીએસ સિક્યુરિટી એજન્સીના સંચાલક સ્થળ પર પૂછપરછ કરવામાં આવી હતી.

11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા હતા

આર.પી.એસ સિક્યુરિટીના સંચાલક અનિલ કુમાર રુદ્રપ્રતાપે પાસે લાયસન્સ નહીં હોવાનું કબૂલ્યું હતુ. તેમજ 11 સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખી સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને કોમ્પ્લેક્સની સિક્યુરિટીની જવાબદારી લીધી હતી. જેમાં એસઓજી પોલીસે પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ હેઠળ સંચાલક અનિલ કુમારની ધરપકડ છે. જેમાં એસઓજી પોલીસે ગોત્રી પોલીસ મથકે ગુનો નોંધાવી આરોપીને તપાસ માટે સોંપ્યો છે.