Suratમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ડબલ મર્ડર કેસમાં ધરપકડ

ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની કરી ધરપકડ ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા સુરતમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થઇ છે. સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની ધરપકડ કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ વીડિયો કોલ પર બન્નેના મૃતદેહ જોયા હતા. જેમાં ખુરશીદઅલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી. ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા સોપારી લેનાર અફઝલે વીડિયો કોલ કર્યો હતો. તથા સૂત્રએ જણાવ્યું છે કે ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા. જેમાં મૃતક અઝરુદ્દીન બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખૂલ્યું છે. હત્યાના બીજા દિવસે અઝરુદીન ખુલાસો કરશે તે ડરથી હત્યા કરાઇ છે. અફઝલે અઝરુદીનની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.  અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી નાખી લિંબાયતનું મોટું માથું બેનકાબ થતાં ચકચાર મચી છે. જેમાં AIMIMના પુર્વ સુરત શહેર પ્રમુખ કુરશીદઅલી છે. તેમાં રૂપિયા 15 લાખમાં હત્યાની સોપારી આપી હતી. જેમાં AIMIMના પુર્વ પ્રમુખે બંનેની હત્યા બાદ વીડિયો કોલ પર લાશ જોઈ હતી. વીડિયો કોલ સોપારી લેનાર અફઝલે કર્યો હતો. ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્નેપ શોટ પણ લીધા હતા. સસરા ખુરશીદઅલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી. જેમાં મૃતક અઝરુદ્દીન પણ બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખૂલ્યું છે. જેમાં હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી નાખી હતી.

Suratમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ડબલ મર્ડર કેસમાં ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી
  • સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની કરી ધરપકડ
  • ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા

સુરતમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થઇ છે. સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની ધરપકડ કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ વીડિયો કોલ પર બન્નેના મૃતદેહ જોયા હતા. જેમાં ખુરશીદઅલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી.

ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા

સોપારી લેનાર અફઝલે વીડિયો કોલ કર્યો હતો. તથા સૂત્રએ જણાવ્યું છે કે ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા. જેમાં મૃતક અઝરુદ્દીન બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખૂલ્યું છે. હત્યાના બીજા દિવસે અઝરુદીન ખુલાસો કરશે તે ડરથી હત્યા કરાઇ છે. અફઝલે અઝરુદીનની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

 અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી નાખી

લિંબાયતનું મોટું માથું બેનકાબ થતાં ચકચાર મચી છે. જેમાં AIMIMના પુર્વ સુરત શહેર પ્રમુખ કુરશીદઅલી છે. તેમાં રૂપિયા 15 લાખમાં હત્યાની સોપારી આપી હતી. જેમાં AIMIMના પુર્વ પ્રમુખે બંનેની હત્યા બાદ વીડિયો કોલ પર લાશ જોઈ હતી. વીડિયો કોલ સોપારી લેનાર અફઝલે કર્યો હતો. ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્નેપ શોટ પણ લીધા હતા. સસરા ખુરશીદઅલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી. જેમાં મૃતક અઝરુદ્દીન પણ બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખૂલ્યું છે. જેમાં હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી નાખી હતી.