Surat: નવા કાયદાની અમલવારી શરૂ, ઓલપાડ પોલીસે નોંધ્યો પ્રથમ ગુનો

સુરત જિલ્લામાં નવા કાયદા મુજબ નોંધાયો પ્રથમ ગુનોરાત્રિના 12.30 સમયે ઓલપાડ પોલીસ મથકે નોંધાયો ગુનો જૂનાગઢના ટ્રક ચાલક સામે નોંધાયો ગુનોસુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો છે. સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે, રાત્રિના 12.30 વાગ્યે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીઓને અડચણરૂપ થવાનો ગુનો નોંધાયો છે.નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો સુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે. રાત્રિના 12.30 સમયે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે આજથી એટલે કે 1 જુલાઈ 2024થી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. પોલીસ બની ફરિયાદી ઘટનાની વિગતે વાત કરીએ તો ટ્રક ચાલક ભયજનક રીતે રાત્રીના સમયે કોઈ પણ જાતના રીફલેકટ નહીં રાખીને જાહેર રોડ પર ટ્રક પાર્કિંગ કરી આવતા જતા વાહનો તથા રાહદારીને અડચણ રૂપ થાય અને અકસ્માત થવાનો સંભવ ઉભો કરી ગુનો કર્યો હતો. ત્યારે ઓલપાડ પોલીસ મથકના પી.આઈ સીઆર જાદવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેજસ પ્રકશભાઈ હેડ કોન્સ્ટેબલ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને આરોપી ટ્રક ચાલક યાસીન કાસમ સામે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.

Surat: નવા કાયદાની અમલવારી શરૂ, ઓલપાડ પોલીસે નોંધ્યો પ્રથમ ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત જિલ્લામાં નવા કાયદા મુજબ નોંધાયો પ્રથમ ગુનો
  • રાત્રિના 12.30 સમયે ઓલપાડ પોલીસ મથકે નોંધાયો ગુનો
  • જૂનાગઢના ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો

સુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો છે. સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે, રાત્રિના 12.30 વાગ્યે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીઓને અડચણરૂપ થવાનો ગુનો નોંધાયો છે.

નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો

સુરતમાં નવા કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં નવા કાયદા મુજબ સૌ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસે નોંધ્યો છે. રાત્રિના 12.30 સમયે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 285 મુજબ ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે આજથી એટલે કે 1 જુલાઈ 2024થી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે.

પોલીસ બની ફરિયાદી

ઘટનાની વિગતે વાત કરીએ તો ટ્રક ચાલક ભયજનક રીતે રાત્રીના સમયે કોઈ પણ જાતના રીફલેકટ નહીં રાખીને જાહેર રોડ પર ટ્રક પાર્કિંગ કરી આવતા જતા વાહનો તથા રાહદારીને અડચણ રૂપ થાય અને અકસ્માત થવાનો સંભવ ઉભો કરી ગુનો કર્યો હતો. ત્યારે ઓલપાડ પોલીસ મથકના પી.આઈ સીઆર જાદવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેજસ પ્રકશભાઈ હેડ કોન્સ્ટેબલ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને આરોપી ટ્રક ચાલક યાસીન કાસમ સામે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.