Surat News: ઓનલાઇન ફૂડ મંગાવતા હોય તો ચેતજો, વેજની જગ્યાએ નોનવેજ આવ્યું

બેહરોઝ થ રોયલમાંથી મંગાવ્યું હતું વેજ ફૂડ રેસ્ટોરન્ટએ પણ પોતાની ભૂલ સ્વીકારી કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ સુરતમાં યુવકને ઓનલાઇન ફૂડ મંગાવવું ભારે પડ્યું છે. વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ આવ્યુ હતુ. બેહરોઝ થ રોયલમાંથી વેજ ફૂડ મંગાવ્યું હતું. તેમાં રેસ્ટોરન્ટએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમજ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તથા હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કરવામાં આવ્યો છે. હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કર્યો શહેરમાં વારંવાર ઓનલાઇન ફુડમાં તકલીફો આવી રહી છે. જેમાં ક્યારેક ઓર્ડર ખોટો આવે છે તો કેટલીવાર અધૂરો આર્ડર આવે છે. જેમાં હવે તો વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ મોકલવામાં આવે છે. તેમાં કનૈયા અગ્રવાલે બેહરોઝ થ રોયલમાંથી પ્યોર વેજ ફુડ મંગાવ્યું હતુ જેમાં નોનવેજ ફુડ તેમને આપવામાં આવ્યું છે. ત્યારે રેસ્ટોરન્ટે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. જેમાં હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કર્યો છે. તથા સાથે જ કલેકટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. FSSAIના ઓફિશિયલ એપ પર ઘર બેઠા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો ઓનલાઈન ખરીદી કરતા સમયે ક્યારેક-ક્યારેક આપણી પાસે નકલી અથવા ભેળસેળયુક્ત સામાનની ડિલિવરી થઈ જાય છે. આમાં સૌથી વધુ નકલી ડિલિવરીના કેસ ફૂડ પ્રોડક્ટમાં આવે છે. આવામાં જો તમને કોઈ દુકાન પર વેચાઈ રહેલ અથવા ઓનલાઈન મંગાવેલ પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ લાગે છે તો તમે FSSAIના ઓફિશિયલ એપ પર ઘર બેઠા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો. ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી અગાઉ અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ટોમેટોઝ રેસ્ટોરન્ટમાંથી વેજનું પર્સલ મંગાવવામાં આવ્યું હતું. જોકે રેસ્ટોરન્ટના સત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રહકમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને આ મામલે AMC તંત્રએ ફૂડ મોલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી

Surat News: ઓનલાઇન ફૂડ મંગાવતા હોય તો ચેતજો, વેજની જગ્યાએ નોનવેજ આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેહરોઝ થ રોયલમાંથી મંગાવ્યું હતું વેજ ફૂડ
  • રેસ્ટોરન્ટએ પણ પોતાની ભૂલ સ્વીકારી
  • કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ

સુરતમાં યુવકને ઓનલાઇન ફૂડ મંગાવવું ભારે પડ્યું છે. વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ આવ્યુ હતુ. બેહરોઝ થ રોયલમાંથી વેજ ફૂડ મંગાવ્યું હતું. તેમાં રેસ્ટોરન્ટએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમજ કલેક્ટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે. તથા હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કર્યો

શહેરમાં વારંવાર ઓનલાઇન ફુડમાં તકલીફો આવી રહી છે. જેમાં ક્યારેક ઓર્ડર ખોટો આવે છે તો કેટલીવાર અધૂરો આર્ડર આવે છે. જેમાં હવે તો વેજ પનીરની સબ્જી મંગાવતા નોનવેજ મોકલવામાં આવે છે. તેમાં કનૈયા અગ્રવાલે બેહરોઝ થ રોયલમાંથી પ્યોર વેજ ફુડ મંગાવ્યું હતુ જેમાં નોનવેજ ફુડ તેમને આપવામાં આવ્યું છે. ત્યારે રેસ્ટોરન્ટે પણ પોતાની ભૂલ સ્વીકારી છે. જેમાં હિન્દુ સંગઠન દ્વારા રેસ્ટોરન્ટમાં જઈ વિરોધ કર્યો છે. તથા સાથે જ કલેકટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી સાથે રેસ્ટોરન્ટ બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે.

 FSSAIના ઓફિશિયલ એપ પર ઘર બેઠા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો

ઓનલાઈન ખરીદી કરતા સમયે ક્યારેક-ક્યારેક આપણી પાસે નકલી અથવા ભેળસેળયુક્ત સામાનની ડિલિવરી થઈ જાય છે. આમાં સૌથી વધુ નકલી ડિલિવરીના કેસ ફૂડ પ્રોડક્ટમાં આવે છે. આવામાં જો તમને કોઈ દુકાન પર વેચાઈ રહેલ અથવા ઓનલાઈન મંગાવેલ પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ લાગે છે તો તમે FSSAIના ઓફિશિયલ એપ પર ઘર બેઠા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો.

ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી

અગાઉ અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ટોમેટોઝ રેસ્ટોરન્ટમાંથી વેજનું પર્સલ મંગાવવામાં આવ્યું હતું. જોકે રેસ્ટોરન્ટના સત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રહકમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને આ મામલે AMC તંત્રએ ફૂડ મોલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી