Sabarkanthaમાં ગમખ્વાર અકસ્માત થતા ડોક્ટર પરિવારના 4 લોકોના મોત

અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત બર્થ-ડે પાર્ટી મનાવી પરત ફરતી વખતે અકસ્માત થયો ભેટાલી નજીક ટ્રકચાલકે કારને અડફેટે લેતા ઘટના બની સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત થયા છે. તેમજ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બર્થ-ડે પાર્ટી મનાવી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં ભેટાલી નજીક ટ્રકચાલકે કારને અડફેટે લેતા આ ભયાનક અકસ્મનાત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં 7 મહિનાની બાળકીનું પણ મોત થયુ છે. નેત્રામલીના ડોક્ટર પરિવારના 4 સભ્યોના મોત થયા નેત્રામલીના ડોક્ટર પરિવારના 4 સભ્યોના મોત થયા છે. જેમાં રોડની ધીમી કામગીરીને લઈ સપ્તાહમાં 5 અકસ્માત થયા છે. તેથી હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠાનો ઇડર હાઇવે મોતનો હાઇવે બન્યો છે. હિંમતનગર ઇડર હાઇવે પર અકસ્માત થતા સાત માસની બાળકી સહિત ચારના મોત થયા છે. જેમાં ઈડર હિંમતનગર હાઇવે રોડ પર ભેટાલી નજીક અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક ચાલકે મારૂતિ કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારના ધટના સ્થળે મોત થયા છે.હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે આક્રોશ હિંમતનગરથી બર્થ ડે પાર્ટી મનાવી પરત આવતા પરિવારનો અકસ્માત સર્જાયો છે. જેમાં નેત્રામલીના ડોક્ટર પરિવારના ચાર સભ્યોના મોત થતા સ્થાનિકો સાથે ડોક્ટર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ધીમી ગતિએ ચાલતા રોડ સમારકામથી એક જ સપ્તાહમાં પાંચ અકસ્માત થયા છે. જેમાં હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે. તેમજ રોડ કામના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા સ્થાનિકોની માગ છે.

Sabarkanthaમાં ગમખ્વાર અકસ્માત થતા ડોક્ટર પરિવારના 4 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત
  • બર્થ-ડે પાર્ટી મનાવી પરત ફરતી વખતે અકસ્માત થયો
  • ભેટાલી નજીક ટ્રકચાલકે કારને અડફેટે લેતા ઘટના બની

સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત થયા છે. તેમજ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બર્થ-ડે પાર્ટી મનાવી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં ભેટાલી નજીક ટ્રકચાલકે કારને અડફેટે લેતા આ ભયાનક અકસ્મનાત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં 7 મહિનાની બાળકીનું પણ મોત થયુ છે.

નેત્રામલીના ડોક્ટર પરિવારના 4 સભ્યોના મોત થયા

નેત્રામલીના ડોક્ટર પરિવારના 4 સભ્યોના મોત થયા છે. જેમાં રોડની ધીમી કામગીરીને લઈ સપ્તાહમાં 5 અકસ્માત થયા છે. તેથી હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠાનો ઇડર હાઇવે મોતનો હાઇવે બન્યો છે. હિંમતનગર ઇડર હાઇવે પર અકસ્માત થતા સાત માસની બાળકી સહિત ચારના મોત થયા છે. જેમાં ઈડર હિંમતનગર હાઇવે રોડ પર ભેટાલી નજીક અકસ્માત સર્જાયો છે. તેમાં ટ્રક ચાલકે મારૂતિ કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારના ધટના સ્થળે મોત થયા છે.

હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે આક્રોશ

હિંમતનગરથી બર્થ ડે પાર્ટી મનાવી પરત આવતા પરિવારનો અકસ્માત સર્જાયો છે. જેમાં નેત્રામલીના ડોક્ટર પરિવારના ચાર સભ્યોના મોત થતા સ્થાનિકો સાથે ડોક્ટર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ધીમી ગતિએ ચાલતા રોડ સમારકામથી એક જ સપ્તાહમાં પાંચ અકસ્માત થયા છે. જેમાં હાઇવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે. તેમજ રોડ કામના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા સ્થાનિકોની માગ છે.