Rajkot News : 1200 મિલકતોમાં ફાયર NOC નથી લેવાયા, મનપાની તપાસમાં ખુલાસો

આ તમામ મિલકતો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી ફાયર NOCની મજૂરી બાદ સિલ ખોલી દેવાશેરાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એકશન મોડમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 350 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી. હવે આ તમામ સિલ કરાયેલી મિલકતોને ફરી ખોલાવવા માટે ધમપછાડા શરૂ થયા છે. સિલ થયેલી 250 મિલકતો ખોલાવવા માટે RMC અરજીનો ઢગલો થયો છે વહેલામાં વહેલી સિલ કરાયેલી મિલકતો ફરી ખોલવામા આવે તે માટે ફાયર NOCની મંજૂરી જરૂરી છે.મિલકતોમાં સેફ્ટીના તમામ માપદંડ પૂરા કરાશે તે તમામને ફરી રાબેતા મુજબ ખોલી આપવામાં આવશે મિલકતોના માલિક હવે ફટાફટ ફાયર NOCની મંજૂરી મેળવીને તાત્કાલીક રીતે તમામ સિલ કરાયેલી મિકલતો ફરી ખોલે તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ફાયર NOCની મજૂરી બાદ સિલ ખોલી દેવાશે. ફાયર સેફ્ટીવાળી મિલકતોને ફરી ખોલી દેવામાં આવશે. આ તમામ કવાયત અત્યાર સુધીની માત્ર અને માત્ર ફાયર NOCની હોવાથી જે તે મિલકતોમાં સેફ્ટીના તમામ માપદંડ પૂરા કરાશે તે તમામને ફરી રાબેતા મુજબ ખોલી આપવામાં આવશે. ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતાઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતા. ત્યારે, મહાપાલિકા દ્વારા ગઈકાલે પણ 161 એકમોની ચકાસણી કરી 80 એકમો સિલ કર્યા હતા. અને આજે પણ બપોરે 1 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે, જાણવા મળી રહ્યું છે કે રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો માંથી કેટલાંક એકમોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલી 70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, 10 તારીખ થી શાળા અને કોલેજ શરૂ થઈ જશે. ત્યારે, હાલ શૈક્ષણિક કરી શરૂ થાય એ પહેલા ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા મંજૂરી આપવામાં આવી છે. 

Rajkot News : 1200 મિલકતોમાં ફાયર NOC નથી લેવાયા, મનપાની તપાસમાં ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ તમામ મિલકતો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
  • અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી
  • ફાયર NOCની મજૂરી બાદ સિલ ખોલી દેવાશે

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ મનપા એકશન મોડમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કુલ 350 એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 250 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી. હવે આ તમામ સિલ કરાયેલી મિલકતોને ફરી ખોલાવવા માટે ધમપછાડા શરૂ થયા છે. સિલ થયેલી 250 મિલકતો ખોલાવવા માટે RMC અરજીનો ઢગલો થયો છે વહેલામાં વહેલી સિલ કરાયેલી મિલકતો ફરી ખોલવામા આવે તે માટે ફાયર NOCની મંજૂરી જરૂરી છે.

મિલકતોમાં સેફ્ટીના તમામ માપદંડ પૂરા કરાશે તે તમામને ફરી રાબેતા મુજબ ખોલી આપવામાં આવશે

મિલકતોના માલિક હવે ફટાફટ ફાયર NOCની મંજૂરી મેળવીને તાત્કાલીક રીતે તમામ સિલ કરાયેલી મિકલતો ફરી ખોલે તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ફાયર NOCની મજૂરી બાદ સિલ ખોલી દેવાશે. ફાયર સેફ્ટીવાળી મિલકતોને ફરી ખોલી દેવામાં આવશે. આ તમામ કવાયત અત્યાર સુધીની માત્ર અને માત્ર ફાયર NOCની હોવાથી જે તે મિલકતોમાં સેફ્ટીના તમામ માપદંડ પૂરા કરાશે તે તમામને ફરી રાબેતા મુજબ ખોલી આપવામાં આવશે. 

ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કર્યા હતા. ત્યારે, મહાપાલિકા દ્વારા ગઈકાલે પણ 161 એકમોની ચકાસણી કરી 80 એકમો સિલ કર્યા હતા. અને આજે પણ બપોરે 1 વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે, જાણવા મળી રહ્યું છે કે રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ એકમો માંથી કેટલાંક એકમોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.

70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી

રાજકોટ મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલી 70 શાળા સહિત 150 થી વધુ એકમોના સિલીંગ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, 10 તારીખ થી શાળા અને કોલેજ શરૂ થઈ જશે. ત્યારે, હાલ શૈક્ષણિક કરી શરૂ થાય એ પહેલા ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા મંજૂરી આપવામાં આવી છે.