Rajkotમાં રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ફસાઈ જુઓ Video

પ્રથમ વરસાદે જ રાજકોટની પ્રિમોન્સૂન ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા મહુડીના રામચરણ પાસે ભૂવા પડયા પ્રિ-મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા રાજકોટ મવડી વિસ્તાર પાસે ભૂવા પડવાનું શરૂ થયુ છે.પહેલા જ વરસાદમાં રાજકોટ પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થયા છે,રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી,જોકે વિધાર્થીઓ સ્કૂલ બસમા ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રાજકોટમાં કાર અને બસ ફસાઈ વરસાદ પડતાની સાથે જ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી છતી થઈ જાય છે,ત્યારે રાજકોટના મહુડી રોડ પર વરસાદી પાણી ભરાતા ભૂવો પડયો હતો જેમાં સ્કૂલ બસ અને કાર ફસાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી,મહત્વનુ છે કે,જો સ્કૂલ બસમાં બાળકો હોત તો શું થાત તે પણ એક સવાલ છે,ત્યારે કોર્પોરેશને પ્રિ-મોન્સૂનની સરખી કામગીરી કરી નથી તે દેખાઈ આવે છે. રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું વરસાદના કારણે ખંભાળિયાના નગર ગેટ, સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રસ્તાઓમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ધક્કા મારવા પડ્યા. રાત્રિના સમયે ખંભાળિયામાં મહેરબાન થયેલા મેઘરાજાએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. નોંધનીય છે કે, રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ માં રેસકોસ રીંગરોડ રૈયા રોડ 150 ફૂટ રીંગ રોડ તૈયાર ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તાર આજીડેમ વિસ્તાર સામા કાંઠા વિસ્તાર સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે રોડ પરથી પાણી વહેવા લાગ્યું છે. સુરતમાં ટ્રક અચાનક નમી ગયો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.

Rajkotમાં રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ફસાઈ જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રથમ વરસાદે જ રાજકોટની પ્રિમોન્સૂન ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા
  • મહુડીના રામચરણ પાસે ભૂવા પડયા
  • પ્રિ-મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા

રાજકોટ મવડી વિસ્તાર પાસે ભૂવા પડવાનું શરૂ થયુ છે.પહેલા જ વરસાદમાં રાજકોટ પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થયા છે,રોડ પર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી,જોકે વિધાર્થીઓ સ્કૂલ બસમા ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

રાજકોટમાં કાર અને બસ ફસાઈ

વરસાદ પડતાની સાથે જ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી છતી થઈ જાય છે,ત્યારે રાજકોટના મહુડી રોડ પર વરસાદી પાણી ભરાતા ભૂવો પડયો હતો જેમાં સ્કૂલ બસ અને કાર ફસાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતા કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી,મહત્વનુ છે કે,જો સ્કૂલ બસમાં બાળકો હોત તો શું થાત તે પણ એક સવાલ છે,ત્યારે કોર્પોરેશને પ્રિ-મોન્સૂનની સરખી કામગીરી કરી નથી તે દેખાઈ આવે છે.


રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું

વરસાદના કારણે ખંભાળિયાના નગર ગેટ, સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રસ્તાઓમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ધક્કા મારવા પડ્યા. રાત્રિના સમયે ખંભાળિયામાં મહેરબાન થયેલા મેઘરાજાએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. નોંધનીય છે કે, રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ માં રેસકોસ રીંગરોડ રૈયા રોડ 150 ફૂટ રીંગ રોડ તૈયાર ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તાર આજીડેમ વિસ્તાર સામા કાંઠા વિસ્તાર સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. સાર્વત્રિક વરસાદને કારણે રોડ પરથી પાણી વહેવા લાગ્યું છે.


સુરતમાં ટ્રક અચાનક નમી ગયો

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.