Gujarat Monsoon: અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

25, 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. ત્યારે 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં જામનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. બોટાદ, ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આજે સવારે રાજ્યના ભાગોમાં ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. સવારે વરસાદ આવ્યો હતો. તેમાં બેથી ત્રણ દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો. મેઘરવો વરસાદનો દાર્શનિક પૂરાવો છે. જેમાં શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે 28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે. તેમાં બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 28થી 30 જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઇ છે. તેમાં નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ આવ્યો છે. જેમાં ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો દંગીવાડા, પ્રયાગપુરા તથા કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોને હવે સારા પાકની આશા બંધાઇ છે. ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરચ્યો છે. જેમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે.

Gujarat Monsoon: અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે
  • 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
  • કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. ત્યારે 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં જામનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે

પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. બોટાદ, ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આજે સવારે રાજ્યના ભાગોમાં ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. સવારે વરસાદ આવ્યો હતો. તેમાં બેથી ત્રણ દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો. મેઘરવો વરસાદનો દાર્શનિક પૂરાવો છે. જેમાં શ્રવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે.

28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે

28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે. તેમાં બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 28થી 30 જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઇ છે. તેમાં નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ આવ્યો છે. જેમાં ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો

દંગીવાડા, પ્રયાગપુરા તથા કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોને હવે સારા પાકની આશા બંધાઇ છે. ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરચ્યો છે. જેમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે.