Rajkot અગ્નિકાંડ મામલે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

જવાબદારી અંગે SIT તપાસ કરે છે: ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજા મારા ધ્યાનમાં આ ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈ વિગત આવી નથી ફાયર NOC કે અન્ય બાબતે અમારી કોઈ જવાબદારી નથી રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં મને ખબર નથી કે આ જગ્યાએ ગેમઝોન હતું. તે વિસ્તારમાં ઓપન પ્લોટ અને ગોડાઉન આવેલા છે. મારા ધ્યાનમાં આ ઘટના બાદ આ ગેમઝોન હતું અને ગેરકાયદેસર હોવાની વિગતો અમે આવી હતી. કોઈ જગ્યાએ બાંધકામ ગેરકાયદેસર છે કે કાયદેસર છે તે પૂછવાનો અમને કોઈ અધિકાર નથી. મારી કોઈ જવાબદારી નથી: ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજા મારી કોઈ જવાબદારી નથી, મારા ધ્યાનમાં આવેલું હોય તો હું જાણ કરું. મારા ધ્યાનમાં આ ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈ વિગત આવી નથી. તેમજ ફાયર NOC કે અન્ય બાબતે અમારી કોઈ જવાબદારી નથી. તેમજ જવાબદારી અંગે SIT તપાસ કરે છે. જેમાં મારી કોઈ જવાબદારી નથી.ચાર વર્ષ થી ધમધમતા ગેમઝોન અંગે ધ્યનમાં નથી. ત્યારે અગ્નિકાંડને લઈ કોર્પોરેટરની જવાબદારી મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે ‘પ્રજાની તમામ બાબતો માટે કોર્પોરેટર જવાબદાર ગણાય છે. નગરસેવકોની જ સીધી જવાબદારી બને છે. ભાજપના નેતાઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ભાજપના નેતાઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમજ ભાજપે આવા કોર્પોરેટરને ઘરે બેસાડી દેવા જોઈએ. તેમજ ગુજરાતને હચમચાવનાર અને સત્તાવાર રીતે બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. જેમાં ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી રજૂઆત કરી હતી.

Rajkot અગ્નિકાંડ મામલે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જવાબદારી અંગે SIT તપાસ કરે છે: ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજા
  • મારા ધ્યાનમાં આ ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈ વિગત આવી નથી
  • ફાયર NOC કે અન્ય બાબતે અમારી કોઈ જવાબદારી નથી

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં મને ખબર નથી કે આ જગ્યાએ ગેમઝોન હતું. તે વિસ્તારમાં ઓપન પ્લોટ અને ગોડાઉન આવેલા છે. મારા ધ્યાનમાં આ ઘટના બાદ આ ગેમઝોન હતું અને ગેરકાયદેસર હોવાની વિગતો અમે આવી હતી. કોઈ જગ્યાએ બાંધકામ ગેરકાયદેસર છે કે કાયદેસર છે તે પૂછવાનો અમને કોઈ અધિકાર નથી.

મારી કોઈ જવાબદારી નથી: ટી પી શાખાના ચેરમેન ચેતન સુરેજા

મારી કોઈ જવાબદારી નથી, મારા ધ્યાનમાં આવેલું હોય તો હું જાણ કરું. મારા ધ્યાનમાં આ ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈ વિગત આવી નથી. તેમજ ફાયર NOC કે અન્ય બાબતે અમારી કોઈ જવાબદારી નથી. તેમજ જવાબદારી અંગે SIT તપાસ કરે છે. જેમાં મારી કોઈ જવાબદારી નથી.ચાર વર્ષ થી ધમધમતા ગેમઝોન અંગે ધ્યનમાં નથી. ત્યારે અગ્નિકાંડને લઈ કોર્પોરેટરની જવાબદારી મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે ‘પ્રજાની તમામ બાબતો માટે કોર્પોરેટર જવાબદાર ગણાય છે. નગરસેવકોની જ સીધી જવાબદારી બને છે.

ભાજપના નેતાઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી

ભાજપના નેતાઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમજ ભાજપે આવા કોર્પોરેટરને ઘરે બેસાડી દેવા જોઈએ. તેમજ ગુજરાતને હચમચાવનાર અને સત્તાવાર રીતે બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી

રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. જેમાં ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી રજૂઆત કરી હતી.