Rajkot News: જિલ્લામાં હિટવેવનું એલર્ટ, કલેકટરે 30 સભ્યોની ટાસ્કફોર્સની કરી રચના

જાહેર સ્થળોએ શેડ ઉભા કરવા આદેશ અપાયો સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા સુચના જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર રાજકોટ જિલ્લામાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કલેકટરે 30 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા સુચના આપવામાં આવી છે. તેમાં ગરમીના સંવેદનશીલ સ્થળોની યાદી બનાવશે. તથા જાહેર સ્થળોએ શેડ ઉભા કરવા આદેશ છે. જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર છે. જાહેર સ્થળ, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળ ઉપર પીવાના પાણીની વ્યસ્થા, દવા અને શેડ ઉભા કરવામાં આવશે. તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે હીટવેવની આગાહી પણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં હીટવેવના પ્રમાણમાં વધારો થવાની સંભાવનાછે. જે હીટવેવને ધ્યાને લઈ જાહેર જનતાના હિતાર્થે સંભવિત હીટવેવની પરિસ્થિતીથી જાહેર જનતાને માહિતગાર કરવા તથા તકેદારીમાં પગલાં લેવા કલેકટર દ્વારા 19 વિભાગોને આદેશો જારી કરવામાં આવ્યા છે. શ્રમિકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા જિલ્લામાં મનરેગા હેઠળના કામો ચાલુ હોય / ક્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા શ્રમિકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા. ઉપાયો કરવા તેમજ સાઈટ પર ઓઆરએસ, પાણી, હેલ્થય ચેકઅપ વિગેરે વ્યવસ્થા કરવી, સંભવિત અસરગ્રસ્તો ઓળખી તેમના માટે આઈઇસી માટે દરેક વિભાગે પગલાં લેવા તેમ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જણાવાયુ છે. તમામ શાળાઓ મારફતે શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવી. અન્ય જરૂરી સલામતીના પગલાં લેવા. જેમ કે, પાણીની વ્યવસ્થા, છાંયડો, પ્રાથમિક સારવાર, શાળાનો તમામ શાળાઓ મારફતે શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવી. જિલ્લામાં ગરમીના સમયે જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું મુસાફરી માટે આવતા તમામ નાગરીકો માટે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવી. જેમ કે, એસ.ટી.ડેપોમાં પ્રાથમિક સારવાર કીટ, છાંયડો, પાણી, આઈબીસી પ્રવૃતી વગેરે માટે વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગને જણાવાયુ છે. પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, જિલ્લા/તાલુકા અને ગામડાઓમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવો અને વૈકલિષ્ક વ્યવસ્થા કરવી, જરૂરી મેન્ટેનન્સ અને હેન્ડપમ્પ મેન્ટેનન્સ જેવી કામગીરી પૂર્ણ કરાવવી. સિંચાઈની જરૂરીયાત અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી કામગીરી પુર્ણ કરાવવી. તેમજ જળસંચય યોજનાઓને પ્રાધાન્ય આપવું જોઇએ. જિલ્લામાં ગરમીના સમયે જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું તેમ કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા વિભાગને જણાવાયુ છે.

Rajkot News: જિલ્લામાં હિટવેવનું એલર્ટ, કલેકટરે 30 સભ્યોની ટાસ્કફોર્સની કરી રચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાહેર સ્થળોએ શેડ ઉભા કરવા આદેશ અપાયો
  • સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા સુચના
  • જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર
રાજકોટ જિલ્લામાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કલેકટરે 30 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા સુચના આપવામાં આવી છે. તેમાં ગરમીના સંવેદનશીલ સ્થળોની યાદી બનાવશે. તથા જાહેર સ્થળોએ શેડ ઉભા કરવા આદેશ છે.

જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર
જિલ્લા લેવલ, તાલુકા લેવલે અને ગ્રામ્ય કક્ષાએ પ્લાનિંગ તૈયાર છે. જાહેર સ્થળ, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળ ઉપર પીવાના પાણીની વ્યસ્થા, દવા અને શેડ ઉભા કરવામાં આવશે. તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે હીટવેવની આગાહી પણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં હીટવેવના પ્રમાણમાં વધારો થવાની સંભાવનાછે. જે હીટવેવને ધ્યાને લઈ જાહેર જનતાના હિતાર્થે સંભવિત હીટવેવની પરિસ્થિતીથી જાહેર જનતાને માહિતગાર કરવા તથા તકેદારીમાં પગલાં લેવા કલેકટર દ્વારા 19 વિભાગોને આદેશો જારી કરવામાં આવ્યા છે.

શ્રમિકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા
જિલ્લામાં મનરેગા હેઠળના કામો ચાલુ હોય / ક્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા શ્રમિકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા. ઉપાયો કરવા તેમજ સાઈટ પર ઓઆરએસ, પાણી, હેલ્થય ચેકઅપ વિગેરે વ્યવસ્થા કરવી, સંભવિત અસરગ્રસ્તો ઓળખી તેમના માટે આઈઇસી માટે દરેક વિભાગે પગલાં લેવા તેમ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જણાવાયુ છે. તમામ શાળાઓ મારફતે શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવી. અન્ય જરૂરી સલામતીના પગલાં લેવા. જેમ કે, પાણીની વ્યવસ્થા, છાંયડો, પ્રાથમિક સારવાર, શાળાનો તમામ શાળાઓ મારફતે શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવી.

જિલ્લામાં ગરમીના સમયે જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું
મુસાફરી માટે આવતા તમામ નાગરીકો માટે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવી. જેમ કે, એસ.ટી.ડેપોમાં પ્રાથમિક સારવાર કીટ, છાંયડો, પાણી, આઈબીસી પ્રવૃતી વગેરે માટે વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગને જણાવાયુ છે. પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, જિલ્લા/તાલુકા અને ગામડાઓમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવો અને વૈકલિષ્ક વ્યવસ્થા કરવી, જરૂરી મેન્ટેનન્સ અને હેન્ડપમ્પ મેન્ટેનન્સ જેવી કામગીરી પૂર્ણ કરાવવી. સિંચાઈની જરૂરીયાત અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી કામગીરી પુર્ણ કરાવવી. તેમજ જળસંચય યોજનાઓને પ્રાધાન્ય આપવું જોઇએ. જિલ્લામાં ગરમીના સમયે જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું તેમ કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા વિભાગને જણાવાયુ છે.