Rajkot RTO Game Zone Fire: રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ, 15 બાળકોનું રેસ્ક્યૂ

રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP જેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે. તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો, 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો 

Rajkot RTO Game Zone Fire: રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ, 15 બાળકોનું રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ
  • ફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી 
  • કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. 

જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP જેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે. 

તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો, 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આપ કાબૂ મેળવવા ફાયરની ટીમો