Breaking News: સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો, 10 આરોપીઓની ધરપકડ

સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હતું : DRI 10 આરોપીઓની ધરપકડ કરાઈઃ DRI 7.75 કરોડનું સોનું કર્યું જપ્ત : DRIદેશમાં સોનાની તસકરી કરતા તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને દામવા માટે DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. DRIએ 10 આરોપીઓની ધરપકડ કરી છે.

Breaking News: સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો, 10 આરોપીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હતું : DRI
  • 10 આરોપીઓની ધરપકડ કરાઈઃ DRI
  • 7.75 કરોડનું સોનું કર્યું જપ્ત : DRI

દેશમાં સોનાની તસકરી કરતા તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને દામવા માટે DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે સોનાના સ્મગ્લિંગ અંગે DRIનો ખુલાસો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સોનું દુબઈથી ભારત લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. DRIએ 10 આરોપીઓની ધરપકડ કરી છે.